________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
--
समार्थ बोधिनी टोका प्र. शु. अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम्
१७१
कुर्वन्तमन्यं प्रेरयता प्रयोजककर्त्तापि भवति । प्रयोजकत्वस्यापि क्रियाघाटतत्वात् । अयं तु सर्वथैव क्रियारहितोऽतो न कर्त्ता, न वा कारयिता भवति । गाथाघटकः प्रथमः चकारोऽतीताऽनागतक्रियाकर्तृत्वस्याऽऽत्मनि निराकरणं करोति । निष्क्रियत्वादात्मा यथा न वर्त्तमानकाले क्रियायाः कर्त्ता तथा भूतभविष्यत्कालेपि नासीन्न भविष्यति कर्त्ता कारयिता वेत्यर्थः । द्वितीयश्चकारो गाथाघटकः समुच्चयार्थः । तदयं निर्गलितोऽर्थः - आत्मा न स्वयं किमपि करोति नवा कुर्वन्तमन्यं क्रियायां प्रवर्तयति । न स्वातन्त्र्येण कर्त्ता न प्रयोकर्त्ता भवतीति भावः । तथा सति आत्मनः कर्तृत्वनिषेधपरं वचनं सांख्यानाम् । तथाहि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
करने वाले को प्रेरणा देने वाला प्रयोजक कर्त्ता भी नहीं है, क्योंकि क्रिया के विना प्रकोजकत्व भी बन नहीं सकता । आत्मा सर्वथा ही क्रिया रहित होने के कारण न करने वाला और न कराने वाला है ।
गाथा में प्रयुक्त पहला (च) पद आत्मा में अतीत और अनागत कालीन क्रियाओं के कर्तृत्व का निषेध करता है अर्थात् निष्क्रिय होने से आत्मा जैसे वर्त्तमान काल में क्रिया का कर्त्ता या कारयिता ( कराने वाला) नहीं है, उसी प्रकार न भूतकाल में था और न भविष्यत् काल में होगा । दूसरा "च" पद समुच्चय के लिए है । अर्थ यह निकला कि आत्मा न स्वयं करता है, न दूसरे करनेवाले क्रिया प्रवृत्त करता है न स्वतन्त्रता से कर्त्ता है और प्रयोजक कर्त्ता है | आत्मा के कर्तृत्व का निषेध करने वाला सांख्यों का वचन इस प्रकार है- “ तस्मात्तत्संयोगादचेतनं" इत्यादि ।
પાંસે ક્રિયા કરાવનારા અથવા અન્યને ક્રિયા કરવાની પ્રેરણા દેનારેશ પ્રયોજક કત્તાં પણ नथी, अरागु કે ક્રિયા વિના પ્રયાજકત્વ પણ સંભવી શકતુ નથી. આત્મા બિલકુલ ક્રિયારિહંત હાવાને કારણે કરનારા પણ નથી અને કરાવનારા પણ નથી.
ગાથામાં વપરાયેલા ‘ ’ આત્મામાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન ક્રિયાના કર્તૃત્વનો નિષેધ કરે છે. એટલે કે નિષ્ક્રિય હાવાને કારણે જેવી રીતે આત્મા વમાન કાળમાં ક્રિયાના કર્તા અથવા કારિયતા (કરાવનારા) નથી, એજ પ્રમાણે ભૂતકાળમાં પણ તે ક્રિયાના કર્તા અથવા કારયિતા ન હતા, અને ભવિષ્ય કાળમાં પણ તે ક્રિયાના કાં અથવા કાયિતા નહીં હાય. બીજો ‘=’ સમુચ્ચય બેધક છે. આ કથનના ભાવાર્થ એ છે કે આત્મા પાતે કર્તા નથી, અન્યને ક્રિયામાં પ્રવૃત્ત કરનારા પણ નથી – સ્વતંત્ર કાં પણ નથી અને પ્રયોજક કર્તા પણ નથી. આત્માના કર્તૃત્વનો નિષેધ કરનારા સાંખ્યા આ પ્રમાણે કહે છે 'तस्मात्तत्स योगादचेतन ” छत्याहि
"
"
--
For Private And Personal Use Only