________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
सूत्रकृताङ्गसूत्रे क्रियां कुर्वन् आत्मा नैव विद्यते, सर्वव्यापित्वेनामूतत्वेनच निष्क्रियत्वं गगनवदिति । यथा गगने सर्वव्यापकेऽमूर्ते गमनचलनादिरूपा काचनापि क्रिया न भवति तथा व्यापकेऽमूर्ते आत्मनि गमनचलनादिपरिस्पन्दस्वरूपक्रिया नैव भवति सत्यपिप्रयत्नादिमत्वे । तदुक्तम्
अकर्ता निर्गुणो भोक्ता आत्मा कपिलदर्शने " इति । एवं इति, एवम्-अनेन प्रकारेणाकारकाः ते आत्मानः तु शब्दो गाथान्तिमचरणपतितः पूर्ववादिभ्यः सांख्यस्य भेदं सूचयति । ते पुनः सांख्याः एवम् 'पगब्भिया, प्रकर्षेण अतिशयतया धृष्टतावन्त एवं तत्र भूयो भूयः प्रतिपातथापि समस्त क्रियाओं का कर्तृत्व आत्मा में नहीं है । यह बात " सर्वम्" इत्यादि पदों द्वारा प्रकट करते हैं-आत्मा परिस्पन्द आदि एक जगह से दूसरी जगह की प्राप्ति रूप क्रिया करने वाला नहीं है क्योंकि वह आकाश की भाँति सर्वव्यापक और अमूर्त है जैसे सर्वव्यापक और अमूर्त
आकाश में गमन तथा चलना आदि कोई क्रिया नहीं होती उसी प्रकार व्यापक और अमूर्त आत्मा में जाना चलना हिलना आदि क्रिया नहीं होती, यद्यपि उसमें प्रपत्नादिमत्व मौजूद हैं । कहा भी है- "अकर्ता निर्गुणो भोक्ता,, इत्यादि । “कपिल मुनि के दर्शन में आत्मा अकर्ता, निर्गुण और भोक्ता है"
इस प्रकार आत्मा अकारक है | गाथा में जो "तु" शब्द आया है वह यह सूचित करता है कि सांख्यमत पूर्ववादियों से भिन्न है, वे सांग्व्य अत्यन्त धष्ट होकर बारम्बार ऐसा प्रतिपादन करते है कि सब कुछ प्रकृति આવે છે. આત્મામાં સ્થિતિક્રિયા ઉપલબ્ધ થાય છે, છતાં પણ સમસ્ત ક્રિયાઓનું કતૃત્વ मात्मामा नथी. मे० पात "सर्व मू" त्याहि पो द्वारा सूत्रा२ ५४८ ४२ ----मात्मा પરિપબ્દ આદિ એક જગ્યાથી બીજી જગ્યાની પ્રાપ્તિ રૂપ કિયા કરનાર નથી, કારણ કે તે આકાશની જેમ સર્વવ્યાપક અને અમૂર્ત છે. જેવી રીતે સર્વવ્યાપક અને અમૂર્ત આકાશમાં ગમન તથા ચલન આદિ કે કિયા થતી નથી, એજ પ્રમાણે વ્યાપક અને અમૂર્ત આત્મામાં પણ આવવું જવું, ચાલવું આદિ ક્રિયાઓ થતી નથી, જો કે તેમાં प्रयत्नाहिमत्व तो भान . ४युं ५४ छ- “अकर्ता निर्गुणो भोक्ता" त्याहકપિલમુનિના દર્શનમાં એવું કહ્યું છે કે ” આત્મા અકર્તા, નિર્ગુણ અને ભકતા છે.”
આ પ્રકારે આત્મા અકારક છે. ગાથામાં જે”_” પદ વપરાયું છે. તેના દ્વારા એ વાત સૂચિત થાય છે કે સાંખ્યમત પૂર્વોકત મતવાદીઓના મત કરતાં ભિન્ન છે. તે સાંખ્ય મતવાદીઓ ધૃષ્ટતાપૂર્વક એવું વારંવાર કહે છે કે પ્રકૃતિ જ બધું કરે છે. તે પ્રકૃતિ જ
For Private And Personal Use Only