________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १७३ जीवः कर्ता भवति । अचेतनमपि लिंगं चेतनावद् भवति । प्रकृतौ स्थितिक्रिया सत्त्वे पुरुषेऽपि स्थितिक्रियोपलभ्यते । अतएव पुरुषः तिष्ठति इति प्रतीति जर्जायते भोक्ता च भवति द्रष्टाच भवति । तथाच सांख्यानां वचनम्"तस्माच विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य कैवल्यं माध्यस्थ्यं द्रष्ट्रत्वमकर्तृभावश्चेति । तथाच स्थित्यादिक्रियावत्त्वात् आत्मनः कथं क्रियारहितत्ववचनं संभवेदित्यत आह-"सधं कुव्वं न विजई" इति सर्वी क्रियां कुर्वन् न विद्यते सर्वक्रियाकारक आत्मा न भवति । अयमाशयः यद्यपि स्थितिक्रियोपलभ्यते आत्मनि जपाकुसुमस्फटिकन्यायेन । तथापि समस्तक्रियाकर्त्तत्वं नास्तीति द्योतयति सर्वमित्यादिना । सर्वो परिस्पन्दादिकां देशादेशप्राप्तिलक्षणां हो जाता है और अचेतन भी लिंग चेतना वाला हो जाता है । प्रकृति में स्थितिक्रिया होने पर पुरुष में भी स्थितिक्रिया उपलब्ध होती है। इसी कारण पुरुष स्थित होता है, ऐसी प्रतीति होने लगती है। और वह भोक्ता तथा द्रष्टा भी प्रतीत होने लगता है सांख्यों का कथन है--उस विपर्यास के कारण पुरुष का साक्षित्व कैवल्य माध्यस्थ्य, द्रष्टुत्व और अकर्तृत्व सिद्ध होता है।"
स्थिति आदि क्रियावान् होने से आत्मा की क्रियारहितता किस प्रकार से संभावित है ? इस प्रश्न का उत्तर देते हुए कहते हैं आत्मा समस्त क्रियाओं का कर्ता नहीं है। तात्पर्य यह है कि यद्यपि जपाकुसुमन्याय से जैसे स्फटिक के सामने जपा का पुष्प रख दिया जाय तो स्फटिक रक्तवर्ण दिखाई देता है परन्तु वास्तव में वह रक्तता स्फटिक में नहीं होती, वही औपाधिक है। इसी प्रकार आत्मा में स्थिति आदि क्रिया पाई जाती है
કર્તા બની જાય છે, અને અચેતન લક્ષણ પણ ચેતનાવાળું થઈ જાય છે. પ્રકૃતિમાં સ્થિતિકિયાની ઉપલબ્ધિ થાય ત્યારે પુરુષમાં પણ સ્થિતિકિયા ઉપલબ્ધ થાય છે. એ જ કારણે પુરુષ સ્થિત હોય છે, એવી પ્રતીતિ થવા લાગે છે, એને તે જોતા તથા દ્રા પણ પ્રતિત थवा सागे छे. सांध्यान मेथन ....” ते विपासने ॥२) पुरुषनु साक्षिय, કેવલ્ય માધ્યચ્ય, દ્રવ અને અકતૃત્વ સિદ્ધ થાય છે.”
સ્થિતિ આદિ કિયાવાન હોવાથી આત્માની કિયારહિતતા કેવી રીતે સંભવી શકે છે?
સમાધાન –આત્મા સમસ્ત કિયાઓને કર્તા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે –સ્ફટિકની સામે પાપુ રાખવામાં આવે, તો સ્ફટિક રક્ત વર્ણને દેખાય છે. પરંતુ વારતવિક રીતે વિચારવામાં આવે, તે સ્ફટિકમાં રતાશ લેતી નથી. જપાપુષ્પને લાલ વર્ણ જ તેમાં કારણભૂત બને છે. જપાપુ રૂપ ઉપધિને કારણે સ્ફટિકમાં પ્રકટ થતા તે વર્ણ પાધિક જ છે. એ જ પ્રમાણે આત્મામાં સ્થિતિ આદિ ક્રિયાઓને ભાવ જોવામાં
For Private And Personal Use Only