________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{we
सूत्रकृताङ्गसूत्री
नश्राभावात् । 'ते' तेच 'तमाओ तमं जंति' तमसस्तमो यन्ति एकस्मात्तमसः कुश्रद्धानरूपान्धकारात् तमः - अन्धकारान्तरं नरकादिगमनरूपं यन्ति प्राप्नुवन्ति । अन्धकरादन्धकारान्तरगमने कारणमाह- 'मंदा आरंभनिस्सिया' इति । यतस्ते आरंभे पापकर्मणि निरताः संलग्ना मन्दा - बोधरहिताः पापकर्मफलानभिज्ञाः, तस्मा तेषाम् उत्तमलोकप्राप्तिः कथमपि न संभवेत् किन्तु अज्ञानान्धकारे एव वारं वारं ते पतन्ति । तत्र यदुक्तम् "भूतव्यतिरिक्त आत्मा नास्ति, भूतकार्यत्वात् । यत् यस्य कार्य न तस्मात् तद् व्यतिरिच्यते, यथा मृत्तिका कार्यों घटो न मृत्तिका भिद्यते, इत्यादि । तत्रोच्यते अस्ति भूतव्यतिरिक्त आत्मा, तत्सा
I
क्योंकि परलोक और परलोकगामी का ही अभाव है । वे एक अन्धकार से दूसरे अन्धकार में जाते हैं अर्थात् खोटे श्रद्धान रूप अन्धकार से नरकादिगमनरूप दूसरे अन्धकार को प्राप्त होते हैं। एक अन्धकार से दूसरे अन्धकार में जाने का कारण कहते हैं - वे मन्द और आरम्भ में रत हैं अर्थात् uresर्म में निरत हैं और पापकर्म के फल से अनभिज्ञ हैं अतएव उन्हे उत्तम लोक की प्राप्ति किसी प्रकार नहीं हो सकती । वे अज्ञान के अन्धकार में ही बार बार पड़ता हैं ।
उन्होने कहा है- आत्मा भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जो जिसका कार्य होता है वह उससे भिन्न नहीं होता जैसे मृत्तिका का कार्य घट, मृत्तिका से भिन्न नहीं होता इत्यादि । इसका उत्तर यह है - आत्मा भूतों से भिन्न
તા આત્માને પરલેાકગામી પણ કેવી રીતે માની શકાય? એટલે તેઓ પલાકના અભાવ માનવાની સાથે પરલેાકગામીના પણ અભાવ જ માને છે. આ પ્રકારના કુમતમાં માનનારા તેઓ એક અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે. એટલે કે ખાટી શ્રદ્ધારૂપ અધકારમાંથી નરકઢિ ગમન રૂપ બીજા અંધકારમાં જાય છે. તેઓ શા કારણે એક અંધકારમાંથી ખીજા અંધકારમાં જાય છે? સૂત્રકાર તેનુ આ પ્રકારનું કારણ બતાવે છે. તેઓ મદ (અજ્ઞાન) અને આરંભમાં લીન હોય છે, એટલે કે તે પાપક'માં પ્રવૃત્ત રહે છે અને પાપકર્મના ફળથી અનભિજ્ઞ હેાય છે. તે કારણે તેમને ઉત્તમ લેાકની ( ભવન ) પ્રાપ્તિ થઈ શકતી નથી. તેઓ નરકની જ પ્રાપ્તિ કરે છે. એટલે કે અજ્ઞાનના અંધકારમાં જ વારવાર પડતાં રહે છે.
તેઓ કહે છે “ આત્મા ભૂતેથી ભિન્ન નથી, કારણ કે તે ભૃતાના કાર્ય રૂપ છે, જે જેનુ' કાર્ય હૈાય છે, તે તેનાથી ભિન્ન હેાય જ નહીં, જેમ માટીના કાર્ય રૂપ ઘડા માટીથી ભિન્ન હાતા નથી, એજ પ્રમાણે ભૂતના કાર્ય રૂપ આત્મા ભૂતાથી ભિન્ન નથી. ’ ઇત્યાદિ,
For Private And Personal Use Only