________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रो तस्मात्तत्संयोगा दचेतनं चेतनावदिव लिंगम् ।
गुणकर्तृत्वेऽपि तथा कर्तव भवत्युदासीनः ॥१॥ तस्मादिति यस्मात् चैतन्यकर्तृत्वयो विभिन्नाधिकरणत्वम् अर्थात् चैतन्यमात्मगुणः कर्तृत्वं प्रकृते गुणस्तस्मात् पुरुषसंयोगात् अचेतनमपि लिंगम् अर्थात् प्रकृति श्चेतनावदिव भवति । आत्मा-अकर्तापि कर्तलिंगशरीरसंबन्धात् कर्तेव भवति, नतु स्वतन्त्रः कर्त्तति कारिकार्थः ।। ____ ननु आदर्शे मुखस्य प्रतिबिंबो जायते, तथा प्रकृतिरूपदर्पणे पुरुषस्य प्रतिविवो भवति । तेन यथा-आदर्शे कम्पमाने तद्गतप्रतिबिंबोऽपि कम्पते । एवं प्रकृतिगता विकाराः पुरुषेऽपि प्रतिभासमानाः भवन्ति इति अकर्ताऽपि
चैतन्य के संयोग से अचेतन प्रकृति भी चेतन सी हो जाती है । आत्मा स्वभाव से अकर्ता होने पर भी शरीर के संबंध से कर्ता जैसा हो जाता है । __ तात्पर्य यह है कि चैतन्य और कर्तृत्व धर्म भिन्न भिन्न अधिकरण में रहते हैं । चैतन्य आत्मा का गुण है और कर्तृत्व प्रकृति का ऐसी स्थिति में अचेतन भी प्रकृति चेतनावती सी हो जाती है । और आत्मा शरीर के सम्बन्ध से अकर्ता होने पर भी कर्ता सरीखा हो जाता है । वह स्वतन्त्र कता नहीं है । यह पूर्वोदद्धत कारिका का अर्थ है । ___ शंका-काचमें मुख का प्रतिबिम्ब पड़ता है उसी प्रकार प्रकृति रूपी दर्पण में पुरुष (आत्मा) का प्रतिविम्ब गिरता है अतएव जैसे काच के हिलने पर उसमें पड़ा हुआ प्रतिबिम्ब भी हिलता है, इसी प्रकार प्रकृति में रहे हुए विकार पुरुष में भी प्रतिभासित होते हैं । इस प्रकार जीव अकर्ता होकर भी कर्ता
ચૈતન્યના સંયોગથી અચેતન પ્રકૃતિ પણ ચેતન જેવી થઈ જાય છે. આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં પણ શરીરના સંબંધને લીધે કર્તા જે થઈ જાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે –ચૈતન્ય અને કત્વ ધર્મ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહે છે. ચૈતન્ય આત્માને ગુણ છે અને ક્તત્વ પ્રકૃતિને ગુણ છે એવી સ્થિતિમાં અચેતન પ્રકૃતિ પણ ચેતન્ય યુક્ત જેવી થઈ જાય છે. અને આત્મા, શરીરના સંબંધને કારણે, અકત્ત હોવા છતાં પણ કર્તા જેવો બની જાય છે. પરંતુ તે સ્વતંત્ર કર્તા તે નથી જ. આ પ્રકારને ઉપર્યુક્ત ગાથાને અર્થ થાય છે.
શંકાકાચમાં મુખનું પ્રતિબિંબ પડે છે, એજ પ્રમાણે પ્રકૃતિ રૂપી અરીસામાં પણ પુરુષ (આત્મા)નું પ્રતિબિંબ પડે છે, જેવી રીતે અરીસે સ્થિર પડ્યો રહેવાને બદલે કોઈ પણ કારણે ચલાયમાન થાય-ઉચે નીચે થાય કે આમ તેમ ડેલવા લાગે, તે તેમનું પ્રતિબિંબ પણ સ્થિર રહેવાને બદલે ડોલવા માંડે છે. એ જ પ્રમાણે પ્રકૃતિમાં રહેલા વિકારે પણ પુરુષમાં (આત્મામાં) પ્રતિભાસિત થાય છે. આ પ્રકારે જીવ અકર્તા હોવા છતાં પણ
For Private And Personal Use Only