________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
सूत्रकृताङ्गसुत्रे
(अकारओ - अकारकः) अकर्त्ताऽस्ति ( तेउ - ते तु ) ते च सांख्या: ( एवं - एवम् ) उक्त रीत्या प्ररूपकाः (पगभिया-प्रगल्भिताः) मोह विजृम्भिताः धृष्टाः सन्तीति ।। १३
टीका – 'कुच्वं' कुर्वन् कार्यं कुर्वन् कर्त्ता भवति । कारणान्तरा प्रयोज्यत्वे सकलकारकप्रयोजकत्वं कर्तृत्वम् । स्वतन्त्रः कर्तेत्यनुशासनात् । क्रियां प्रति स्वतन्त्र कर्त्ता भवति । आत्मा तु निष्क्रियोऽमूर्ती नित्यः सर्वव्यापी, तस्मात् अयं न कामपि क्रियां प्रति कर्त्ता भवति । नहि - अमूर्त्तस्य सर्वव्यापिनः कत्तत्वं संभवति नवा समुपपद्यते युक्त्या तर्केण वा । 'कार' कारयन् । यत एव आत्मा सर्वक्रियारहितः सर्वव्यापी अतो न कर्त्ता स्वातंत्र्येण नवा कारयिता न अकर्त्ता हैं । वे सांख्य उक्त प्रकार से धृष्टता करते हैं अर्थात् मोहग्रस्त होकर धृष्ट बनते हैं ||१३||
- टीकार्य
कार्य करने वाला कर्त्ता कहलाता है । किसी अन्य कारण से प्रयुक्त न होकर जो सकल कारकों का प्रयोजक होता है, वह कर्ता कहलाता है । “कर्ता स्वतन्त्र होता है" ऐसा व्याकरण शास्त्र में भी कहा है । आशय यह है कि कर्त्ता क्रिया के प्रति स्वतन्त्र होता है आत्मा क्रियाशून्य है, अमूर्त है, नित्य है, सर्वव्यापी है । अतएव वह किसी भी क्रिया का कर्त्ता नहीं है । जो अमूर्त और सर्वव्यापी है वह कर्ता नहीं हो सकता और युक्ति या तर्क द्वारा सिद्ध किया जा सकता है आत्मा समस्त क्रियाओं से रहित और सर्वव्यापी है, अतः कर्ता नहीं है । वह दूसरों से कराने वाला या किसी સાંખ્ય મતવાદીઓ આ પ્રમાણે કહેવાની ધૃષ્ટતા કરે છે એટલે કે મેહગ્રસ્ત થઇને ધૃષ્ટ जने छे. ॥ १३ ॥
- टीअर्थ -
કાર્ય કરનારને કત્તાં કહેવાય છે. કોઇ અન્ય કારણા દ્વારા પ્રયુક્ત ન થઇને જે સફળ કારકોના પ્રયાજક હાય છે, તેને જ કર્તા કહેવાય છે. કર્તા સ્વતંત્ર હોય છે,” એવુ વ્યાકરણ શાસ્ત્રમાં પણ કહ્યું છે. આ કથનના ભાવાર્થ એ છે કે કર્તા ક્રિયાના વિષયમાં સ્વતંત્ર હાય છે.
આત્મા ક્રિયાશૂન્ય છે, અમૂત્ત છે, નિત્ય છે અને સર્વવ્યાપી છે, તેથી એવા આત્મા કોઇ પણ ક્રિયાના કત્તાં હાઈ શકે નહીં. જે અમૃત્ત અને સર્વવ્યાપી હોય તે કર્તા હાઇ શકે નહીં અને યુક્તિઓ અથવા તર્ક દ્વારા તેને કર્તા સિદ્ધ કરી શકાય પણ નહીં. આત્મા સમસ્ત ક્રિયાઓથી રહિત અને સર્વવ્યાપી છે. તેથી તે કાં નથી. તે અન્યની
For Private And Personal Use Only