________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे भावं त्वस्य भ्रान्तमेव शुक्तिकायां रजतमिव रजौ सर्षपइव नहि शुक्तिकादौ रजतादिबुद्धिः पारमार्थिकी एवं भूतसमुदाये चेतना बुद्धिरप्यपारमार्थिकी एव । तस्मात् न भूतसमुदाये शरीरे तदतिरिक्तः कोऽप्यात्मेति सिद्धम् ॥ इति तज्जीवतच्छरीरवादिमतसंक्षेपः ॥१२॥
चार्वाकादिमते आत्मा शरीरदिव्यतिरिक्तो नास्तीति प्रति पादितम् । इदानीं यद्यपि चेतनः शरीरेन्द्रियबुद्धिमनोविषयै र्व्यतिरिक्तः, किन्तु "निष्क्रय निष्कलं शान्तं निरवद्य निरंजनम् । असंगो ह्ययं पुरुष इत्यादि श्रुति प्रतिपादितं क्रियाशून्यत्वरूपनिष्क्रियत्वमिति वदता अकारकवादिसांख्यानां का विशेषण होने से आत्मा भूतों से अभिन्न होता हुआ भी भूतों से भिन्न प्रतीत होताहै । आत्मा का भेद रूप से प्रतिभास होना शुक्तिका में रजत के और रस्सीमें सर्प के प्रतिभास के समान भ्रान्त है । शुक्तिका आदि में रजत आदि की बुद्धि वास्तविक नहीं है, इसी प्रकार भूतसमुदाय में चेतना बुद्धि होना भी अवास्तविक है इस कारण भूतों के समुदाय रूप शरीर में भूतो से अतिरिक्त कोइ आत्मा नहीं है, यह सिद्ध हुआ। यह तज्जीवतछरीरवादियों के मत का संक्षेप कथन है ॥१२॥
चार्वाक आदि मतों में आत्मा शरीर आदि से भिन्न नहीं है, यह कहा जा चुका है। अब सांख्यों का मत दिखलाया जाता है, उनके मतानुसार यद्यपि आत्मा शरीर, इन्द्रिय, बुद्धि, मन और विषयों से भिन्न है । परन्तु निष्क्रिय, निष्फल, शान्त, निरवद्य और निरंजन है । "यह पुरुष असंग है" ऐसी श्रुति है । इसश्रुति प्रतिपादित क्रियाशून्यत्व रूप निष्क्रियत्व मानने वाले अकारकवादी सांख्यों के मत को दिखलाने के लिए શક્તિકામાં રજત (ચાંદીને) અને દોરડામાં સપને ભાસ (બ્રમ) થાય છે, એજ પ્રમાણે આત્માને પણ ભિન્ન રૂપે પ્રતિભાસ થાય છે. જેમ દોરડામાં સપને ભાસ થે તે વાસ્તવિક નથી પણ તે ભ્રમ માત્ર જ છે, એ જ પ્રમાણે ભૂતસમુદાયમાં ચેતના છેવાની વાત પણ અસ્વાભાવિક છે. તે કારણે ભૂતોના સમુદાય રૂ૫ શરીરમાં ભૂતથી ભિન્ન એવા કે આત્માની વિદ્યમાનતા જ નથી, એ વાત સિદ્ધ થાય છે. તજજીવે તછરીરવાદીઓના મતને આ પ્રકારે સંક્ષિપ્ત રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યો છે. ગાથા. ૧૨ એ.
ચાર્વાક આદિ મતિમાં આત્મા શરીર આદિથી ભિન્ન નથી, એવું આના પહેલાની ગાથાએમાં કહેવામાં આવ્યું છે, હવે સાંખેને મત પ્રકટ કરવામાં આવે છે તેમના મતાનુસાર જે કે અત્મિા શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ, મન અને વિષયેથી ભિન્ન છે. પરંતુ તે નિષ્ક્રિય, નિષ્કલ, શાન્ત, નિરવ અને નિરજન છે. “આ પુરુષ અસંગ છે,” એવી કૃતિમાં પ્રતિપાદિત કિયા શૂન્યત્વ રૂપ નિષ્ક્રિયત્નમાં માનનારા અકારકવાદી સંખ્યાના મતને પ્રકટ
For Private And Personal Use Only