________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समया बोधिनी टीका
प्र. श्रु. अ.१
पुण्यपापामावनिरूपणम्
१६७
बाधस्याऽशक्यत्वात् । स्वमसमये सर्वैरप्यनुभूयतेऽन्तरेणापि बाह्यार्थम् विज्ञानम् । नहि सर्वानुभवस्य बाधो युक्तोऽनुभवशरणानाम् अनुभवादेव व्यवस्था भवति । तत्र यदि अनुभवोऽपि पर्यनुयुज्येत, तदा न कस्यापि व्यवस्था व्यवस्थिता स्यात् । नत्वेवं संभवति । यथा वाऽऽदर्शऽतिस्वच्छे मुखप्रतिविवो दृश्यते, अति स्वच्छत्वादेव। तत्र वाह्योऽर्थो न गच्छति किन्तु अविद्यमानोऽपि तदन्तर्गततयोपलभ्यते । तथाऽऽत्मापि भूतसमुदायानां शरीराकारपरिणतौ सत्यां भूतेभ्यः पृथगसन्नपि भूतेभ्यः पार्थक्यबुद्धिमुत्पादयति । अयमाशयः भूतसमुदायेभ्यः समुत्पन्नतया भूतविशेणतया भूताऽव्यतिरिक्तोऽपि भूतेभ्यो भिन्नो भासते । भेदतया प्रति अनुभूत पदार्थ में बाधा होना शक्य नहीं है। स्वभ में वाह्यपदार्थ के विना ही ज्ञान हो जाता है, यह बात सभी जानते हैं । अनुभव को शरण मानने वालों के लिये सभी के अनुभव को बाधित मानना युक्त नहीं है। अनुभव से ही वस्तु की व्यवस्था होती है । अनुभव में अगर प्रश्न किया जाय तो कोई भी व्यवस्था सिद्धि नहीं होगी, मगर ऐसा असंभव नहीं। ___ अथवा जैसे अत्यन्त स्वच्छ काच में मुख का प्रतिविम्ब दिखाई दोता है, क्योंकि काच अत्यन्त स्वच्छ होता है। काच में बाह्यपदार्थ तो घुसता नहीं है, वह वहाँ विद्यमान न होता हुआ भी उसके अन्दर प्रतीत होता है इसी प्रकार आत्मा भी भूतसमुदाय के शरीर आकार में परिणत होने पर भूतों से पृथक् न होने पर भी भूतों से पृथक्ता की बुद्धि उत्पन्न करता है । अभिप्राय यह है कि भूत समुदायों से उत्पन्न होने के कारण , भूतों
કારણ કે અનુભૂત પદાર્થમાં બાધા હોવી શક્ય નથી સ્વમમાં બાહ્ય પદાર્થના વિના જ સાન થઈ જાય છે, આ વાત સૌ જાણે છે અનુભવને શરણ માનનારા લેકએ સર્વના અનુભવને બાધિત માને તે ઉચિત નથી. અનુભવ વડે જ વસ્તુની વ્યવસ્થા થાય છે. અનુભવમાં પણ જે પ્રશ્ન કરવામાં આવે – શંકા ઉઠાવવામાં આવે, તે કોઈ પણ વ્યવસ્થા સિદ્ધ નહીં થાય. પરંતુ એવો સંભવ નથી.
અથવા જેવી રીતે અત્યંત સ્વચ્છ કાચમાં મુખનું પ્રતિબિંબ દેખાય છે, કારણ કે કાચ અત્યંત સ્વચ્છ છે. બાહ્ય પદાર્થ કાચમાં પ્રવિણ તે થતા નથી, તે કાચની અંદર વિદ્યમાન ન હોવા છતાં પણ વિદ્યમાન હવાને ભાસ થાય છે. એ જ પ્રમાણે જ્યારે ભૂતસમુદાય શરીરના આકારે પરિણત થાય છે, ત્યારે આત્મા પણ ભૂતથી ભિન્ન ન હોવા છતાં પણ, ભિન્ન દેવાનો ભાસ થાય છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે.
ભૂતસમુદાય વડે ઉપન્ન થયેલ હોવાને કારણે અને ભૂતના વિશેષણ રૂપ હોવાને કારણે, આત્મા ભૂતથી ભિન્ન હોવા છતાં પણ ભૂતથી અભિન્ન પ્રતીત થાય છે. જેમ
For Private And Personal Use Only