________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६६
सूत्रकृताङ्गसूत्रे परिकल्पने च बहूनामनुपलभ्यमानानामपि सद्भावः प्रसज्येत । नहि अनुपलभ्यमाना इयन्त एव पदार्थाः परिकल्पनीयाः इयन्तोनेति व्यवस्थायामस्ति कश्चिन्नियामको हेतुः । कल्पनायाः पुरुपबुद्धिप्रभवायाः पुरुषस्वातव्येणाऽव्यवस्थापत्तेः । तस्मान्नास्ति भूतसमुदायादतिरिक्तो जीव इति । यथा वा स्वप्ने बाह्यार्थानां घटादीनां विरहेऽपि घटाद्याकरतयाऽनुभूयमानं भवति विज्ञानं घटपटादि नानावस्तुविषयकम् तथा विनैवात्मानं तद्विषयकं विज्ञानं भूतसमुदायमात्रादेव प्रादुर्भविष्यति तत्र को दोषः १ । नं च यदि अर्थ मन्तरेणापि विज्ञानं भवेत् तदा सुषुप्तावपि अर्थावभासः कुतोनेति वाच्यम् । अनुभूतार्थ: ही नहीं, उसकी सत्ता किस प्रकार मानी जा सकती है ? उपलब्ध न होने वाले पदार्थों की कल्पना की जाय तो बहुत से उपलब्ध न होने वाले पदार्थों का भी सद्भाव हो जायेगा । उपलब्ध न होने वाले इतने ही पदार्थ मानने चाहिए और इतने नहीं, ऐसी व्यवस्था करने में कोई नियामक हेतु नहीं है । कल्पना तो पुरुष की बुद्धि से उत्पन्न होती है । और पुरुष कल्पना करने में स्वतन्त्र है इस कारण अव्यवस्था की आपत्ति होगी । इस कारण भूतसमुदाय से भिन्न जीव नहीं है । अथवा जैसे स्वप्न में घटादि के विरह में भा घट पट आदि पदार्थों को विषय करने वाला ज्ञान अनुभव में आता है, उसी प्रकार आत्मा के अभाव में भी भूतसमुदाय से आत्मा विषयक ज्ञान उत्पन्न हो जाता है । ऐसा मानने में क्या आपत्ति है ? ___ यदि पदार्थ के विना ही ज्ञान उत्पन्न हो जाता है तो सुषुप्ति की अवस्था में भी अर्थ का ज्ञान क्यों नहीं होता ? ऐसा कहना उचित नहीं है, क्योंकि ( વિધમાનતા) કેવી રીતે સ્વીકારી શકાય? ઉપલબ્ધ થતા ન હોય એવા પદાર્થોની પણ જે ક૯પના કરવામાં આવે, તો ઉપલબ્ધ નહીં થનારા ઘણા પદાર્થને પણ સદૂભાવ થઈ જશે, ઉપલબ્ધ ન થનાર આટલા જ પદાર્થો માનવા જોઈએ અને આટલા ન માનવા જોઈએ, એવી વ્યવસ્થા કરવામાં કેઈ નિયામક હેતુ સંભવી શકતું નથી. કલ્પના તે માણસની બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે અને માણસ કલનના કરવાને સ્વતંત્ર છે. આ કારણે અવ્યવસ્થાની આપત્તિ ઉપસ્થિત થશે. તેથી એવું જ માનવું જોઈએ કે ભૂતસમુદાયથી ભિન્ન જીવને સદ્ભાવ જ નથી. અથવા જેવી રીતે સર્વમમાં, ઘટાદિને અભાવ હોવા છતાં પણ, ઘટાદિ પદાર્થને વિષય કરનારા (હણ કરનારા) જ્ઞાનને અનુભવ થાય છે, એજ પ્રમાણે આત્માને અભાવ હોય તો પણ ભૂતસમુદાય દ્વારા આત્મવિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એવું માનવામાં શું વાંધો છે ?
“જે પદાર્થ ન હોવા છતાં પણ જ્ઞાન ઉત્પન્ન થઈ જતું હોય, તે સુષુપ્તિની અવસ્થામાં પણ પદાર્થનું જ્ઞાન શા કારણે થતું નથી ? ” આ પ્રકારનું કથન ઉચિત નથી,
For Private And Personal Use Only