________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र शरीरनाशानन्तरं देहाद विनिर्गत्य जीवः परलोकं गत्वा पुण्यस्य पापस्य वा फलं सुख दुःख वा अनुभवति अतः आश्रयस्यात्मनोऽभावत् पुण्यपापयोरप्यभाव आपद्यतेति भावः। उत्पादकाऽभावे उत्पाद्यस्य, अभिव्यञ्जकाभावेऽभिव्यं ग्यस्य वा अभावो भवती त्यस्मिन विषये बहून्युदाहरणानि सन्ति । तथाहि यथा जलतरंगो जलादभिव्यज्यमानो जले सत्येव परिदृश्यते, विनष्टे तु जले कारणाभावान्नैव बुबुदस्याऽवस्थानम् । यावदेव जलं तावदेव तन्मूलक बुद्बुद कल्लोलादयः समुपलभ्यन्ते, तापशोषादिना जले विनष्टे सति जलाभिव्यक्तं सर्वमपि कार्यजातं विनश्यति । तथा अभिव्यंजकभूतसमुदाये विनष्टे सति
बाहर निकल कर और परलोक में जाकर जीव पुण्य पाप के सुखदुःख रूप फल को नहीं भोगता है । अतः आश्रय रूप आत्मा का अभाव होने से पुण्य और पाप का भी अभाव हो जाता है । उत्पादक के अभाव में उत्पाद्य का तथा अभिव्यंजक के अभाव में अभिव्यंग्य का अभाव होता है, इस विषय में बहुत से उदाहरण विद्यमान हैं । वे इस प्रकार है-पानी से प्रकट होने बाली लहरें पानी के होने पर ही दिखाई देती हैं । जल के नष्ट होने पर कारण अभाव होने से जल का बुलबुला नष्ट हो जाता है । जब तक जल रहता है तभी तक जल जनित बुद्बुद और तरंग आदि रहते है ताप या शोपण के कारण जल के विनष्ट होने पर जल के द्वारा अभिव्यक्ति होने पाले सभी कार्य समूह भी नष्ट हो जाते हैं । इसी प्रकार अभिव्यंजक
શરીરને નાશ થઈ ગયા પછી, શરીરની બહાર નીકળી જઈને અને પરલોકમાં ગમન કરીને પુણ્ય અને પાપના સુખદુઃખ રૂપ ફળને ભેગવતે નથી. કારણ કે આશ્રય રૂપ આત્માને જ અભાવ હોવાથી પુણ્ય અને પાપને પણ અભાવ જ થઈ જાય છે. ઉપ્તાદકના અભાવે ઉદ્યને અને અભિવ્યંજકના અભાવે અભિવ્યંગ્યને અભાવ જ હોય છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે ઘણું ઉદાહરણ આપી શકાય તેમ છે. કેટલાક ઉદાહરણે અહીં આપવામાં આવે છે-પાણીમાં લહેરે પ્રકટ થતી હોય છે. જ્યાં સુધી પાણીને સદ્ભાવ હોય ત્યાં સુધી જ તેમાં લહેરો નજરે પડે છે. વળી પાણીમાં જે પરપોટા દેખાય છે, તે પરપેટા પણ જ્યાં સુધી પાણીને સદ્દભાવ હોય, ત્યાં સુધી જ ઉત્પન્ન થતાં રહે છે. પરંતુ તડકા અથવા શેષણને કારણે જ્યારે પાણીને વિનાશ થઈ જાય છે, ત્યારે જળના દ્વારા અભિવ્યક્ત થનારા તે કાર્ય સમૂહને પણ વિનાશ થઈ જાય છે એટલે કે જળને અભાવ થઈ જવાથી તરંગો અને પરપોટાને પણ અભાવ જ થઈ જાય છે. એ જ પ્રમાણે અભિવ્યંજક ભૂત સમુદાય રૂપ શરીરને વિનાશ થઈ જવાથી
For Private And Personal Use Only