________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ तज्जीवतच्छरोरवादीमतनिरूपणम् १५५ रहिता इत्यर्थः तथा ये पण्डिताः सदसद्विवेकवन्तः ते सर्वेऽपि पृथक्पृथग्रूपेण व्यवस्थिताः, न तु एक एवात्मा सर्वव्यापित्वेन सर्वशरीरसंबन्धी, येन बालपाण्डित्यविभागो न भवेत् । अपितु पृथक्पृथगात्मानः, अतो भवति बालपाण्डित्यभेदो बन्धमोक्षादीनां प्रतिनियतव्यवस्थापि । तथा च भवद भिमताश्रुतिरप्यनेकात्मप्रतिपादिकाऽस्ति ।।
"सर्वे आत्मानः समर्पिताः यथाऽग्नेः क्षुद्रा विस्फुलिंगा व्युच्चरन्ति, एवमेव सर्वे जीवा व्युच्चरन्ति ।
"द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१॥” इति गीता । से युक्त हैं, वे सब अलग अलग हैं, सर्वव्यापी होने से समस्त शरीरों में एक ही आत्मा नहीं है। एक ही आत्मा होता तो अज्ञ ( मूर्ख ) और विज्ञ (पण्डित ) का भेद न होता । किन्तु अलग अलग आत्मा हैं, इस कारण बाल पण्डित आदि का भेद होता है और बन्ध मोक्ष आदि की भी प्रति नियत व्यवस्था होती है। आप के मत में अति भी अनेक आत्माओं का प्रतिपादन करने वाली हैसभी आत्मा समर्पित हैं । जैसे अग्नि की छोटी छोटी चिनगारिया इधर उधर उडती फिरती है, उसी प्रकार सभी जीव इधर उधर विचरते हैं। गीता में भी कहा है--"द्वाविमौ पुरुषौ लोके" इत्यादि । लोक में दो पुरुष हैं । क्षर और अक्षर भर अर्थात् नाशशील सब भूत हैं और जो कूटस्थ नित्य है वह अक्षर है। જેઓ પંડિત છે (સત્ સત્ ના વિવેકથી યુક્ત છે) તેઓમાં એક જ આમાને સભાવ નથી પણ જુદા જુદા આત્માનો સદુભાવે છે. જે તે સૌમાં એક જ આત્માને સદ્દભાવ હત, તે અજ્ઞ (મૂM) અને વિર (પંડિત) ના ભેદો સંભવી શત નહીં. પરંતુ અલગ અલગ આત્માઓને ભાવ હોવાથી બાલ (અજ્ઞાની) અને પંડિત રૂપ ભેદો સંભવે છે, અને અન્ય મેક્ષ આદિની પ્રતિનિયત વ્યવસ્થા પણ સંભવે છે. આપના મત અનુસાર શ્રુતિ પણ અનેક આત્માઓનું પ્રતિપાદન કરે છે–
સઘળા આત્મા સમર્પિત છે. જેમ અશ્ચિના નાના મેટા તણખા આમ તેમ ઉડતા રહે છે, એજ પ્રમાણે સઘળા છે આમ તેમ વિચરે છે.” ગીતામાં પણ એવું કહ્યું છે કે - "हाविमौ पुरुषौ लोके" त्यादि-"म मे आना पुरुषा -(१) २२ अने (२) અક્ષર, ફેર એટલે નાશવંત અને અક્ષર એટલે નિત્ય. ક્ષર અથવા નાશશીલ સઘળા ભૂત છે. અને જે કૂટસ્થ છે, તે નિત્ય છે એક જ રૂપમાં રહેવું તે અક્ષર છે”
For Private And Personal Use Only