________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५४
सूत्रकृताङ्गसूत्रे अपूर्वस्य तैलस्योत्पत्तिर्भवति । अन्यथा सिकतास्वपि तैलमुत्पद्येत । नत्वेवं भवति, अत आविर्भवति तिलेभ्यस्तैलम् । तथा प्रत्येकभूतेऽवस्थितमेव चैतन्य समुदितभूतेषु स्पष्टतयाऽऽविर्भवति, तेनैकैकं शरीरं प्रति प्रत्येकं, आत्मानः कृत्स्नाः सर्वेऽप्यात्मानो व्यवस्थिताः, यावन्ति शरीराणि तावन्त एवात्मानः, नतु अद्वैतात्मवादिवत् सर्वेषु शरीरेषु एक एवात्मा, येन बन्धमोक्षादि व्यवस्था न सिध्येत् । अपितु जीवनानात्वं शरीरभेदादभ्युपगतम् । अतः शरीरभेदादात्मबहुत्वं स्वीकृत्य मुखदुःखव्यवस्था समाधीयते । एतावता तज्जीवतच्छरीवादिमतेन अद्वैतात्मवादिमतस्य खण्डनं जातम् । आत्मबहुत्वमेव प्रकटयति सूत्रकारः 'जे वाला जे य पंडिया' इत्यादिना । ये वालाः अज्ञाः स्वाभाविकबोधउत्पन्न नहीं होता है। अगर नया उत्पन्न हो तो बालू को पेरने से भी तैल की उत्पत्ति होने लगे । किन्तु ऐसा होता नहीं है, अतएव तिलों से तेल प्रकट ही होता है इसी प्रकार प्रत्येक भूत में पहले से रहा हुआ चैतन्य इकठे हुए भूतों में स्पष्ट रूप से प्रकट हो उठता है। इस कारण प्रत्येक शरीर में अलग अलग आत्मा हैं। जितने शरीर हैं उतने ही आत्माएँ हैं। अद्वैतवादी के मत के समान सब शरीरों में एक ही आत्मा हो, ऐसा नहीं है, जिससे वन्धमोक्ष आदि की व्यवस्था सिद्ध न हो सके। हमने शरीरों के भेद से जीवों में भी भिन्नता स्वीकार की है। अतः शरीरभेद से आत्माओं की अनेकता स्वीकार करके सुख दुःख की व्यवस्था की संगति विठलाई जाती है । इसी तज्जीवतच्छरीरवादी के मत से अद्वैतवादी के मत का खण्डन हो गया, आत्माओं के बहुत्व को ही सूत्रकार प्रकट करते हैं जो जीव वाल अर्थात् स्वाभाविक बोध से रहित हैं और जो सत् के विवेक ઉત્પત્તિ થાત. પરન્તુ એવું બનતું નથી. તલમાં જે તેલ પહેલેથી જ મેજદ હતું, એજ તેલ તલના સમૂહને પીવાથી પ્રકટ થઈ ગયું. એજ પ્રમાણે પ્રત્યેક ભૂતમાં પહેલેથી જ જે ચિતન્ય મજૂદ હતું, એજ ચિતન્ય એકત્રિત થયેલા પાંચ ભૂતામાંથી સ્પષ્ટ રૂપે પ્રકટ થાય છે. આ કારણે પ્રત્યેક શરીરમાં અલગ અલગ આત્મા છે જેટલાં શરીર છે, એટલા જ આત્માએ છે. અદ્વૈતવાદિઓના મત પ્રમાણે બધાં શરીરેમાં એક જ આત્મા હોવાની વાત આ મતવાળા સ્વીકારતા નથી. બધાં શરીરમાં એક જ આત્મા હોય તે બન્ધ, મેક્ષ આદિની વ્યવસ્થા સિદ્ધ થઈ શકે નહી. અમે શરીરના ભેદની અપેક્ષાઓ માં પણ ભિન્નતા સ્વીકારી છે. તેથી શરીરના ભેદ દ્વારા આત્માઓની અનેક્તાને સ્વીકાર કરીને સુખ દુઃખની વ્યવસ્થાને પણ સંગત સિદ્ધ કરી શકાય છે.” તજજીવતછરીરવાદિઓના આ મત દ્વારા અગ્રતવાદિઓના મતનું ખંડન થઈ જાય છે. હવે સૂત્રકાર આત્માઓના બહત્વનું જ પ્રતિપાદન કરે છે-જે જે બાલ છે એટલે કે સ્વાભાવિક બોધથી રહિત છે. અને
For Private And Personal Use Only