________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ तजीवतच्छरीरवादीमतनिरूपणम् १५३ शरीरमेव चेतनं वक्ति, अयमपि तथैव, तथापि भूतचैतन्यवादिमते पंचमहाभूतान्येव शरीरतया परिणामं प्राप्य समस्तक्रियां कुर्वन्ति । तज्जीवतच्छरीरवादिमते तु शरीराकारपरिणतभूतेभ्यश्चैतन्यमुपजायते, अभिव्यज्यते वा । एतावानेवानयोर्भेदः । अयमाशयः--तज्जीवतच्छरीरवादिनाम्-शरीराकारतां गतेभ्यः पंचभ्यो महाभूतेभ्यश्चैतन्यमुत्पद्यते, यथा कम्बुग्रीवादि-स्वरूपतां प्राप्तायाः मृत्तिकायाः घट उत्पद्यते । अथवा शरीराकारतां गतेभ्यः पंचमहाभूतेभ्यः चैतन्यमभिव्यज्यते, यथा समुदितेभ्यस्तिलेभ्य स्तैलमभिव्यज्यते। यथा प्रथमतस्तिलेषु व्यवस्थितमेव तैलं, पीडनादि व्यापारेणाऽभिव्यक्तं भवति, नतु कहता है और यह भी ऐसा ही कहता है, फिर भी दोनों के मत में कुछ भिन्नता है। वह यह कि भूत चैतन्यवादी के मत में पांच महाभूत ही शरीर के रूप में परिणत होकर समस्तक्रियाएं करते हैं, किन्तु तज्जीवतच्छरीरवादी के मत के अनुसार शरीराकार में परिणत हुए भूतों से चैतन्य की उत्पत्ति होती है या अभिव्यक्ति होती है। इन दोनों में इतना ही अन्तर है। तात्पर्य यह है तज्जीवतच्छरीरवादियों के मत अनुसार शरीर के आकार को प्राप्त पांच महाभूतों से चैतन्य की उत्पत्ति होती है, जैसे कम्बुग्रीवता आदि रूप को प्राप्त मृत्तिका से घट की उत्पत्ति होती है, अथवा जैसे इकट्ठे हुए तिलों से तैल की अभिव्यक्ति होती है उसी प्रकार शरीराकारपरिणत पांच महाभूतों से चैतन्य की अभिव्यक्ति होती है। तिलों में तैल पहले से ही मौजूद रहता है, पेरने से वह प्रकट हो जाता है, नया આ લેકે પણ એવું જ કહે છે. છતાં પણ આ બન્નેના મતમાં થેડી ભિન્નતા રહેલી છે. ભૂતચૈતન્યવાદી (ચાર્વાક) ના મત પ્રમાણે તે પાંચ મહાભૂત જ શરીરના રૂપે પરિણત थ ने समस्त ठियाय ४३ 2. परन्तु “ तज्जीवतच्छरीरवादी" २॥ भतने भाननाराना મત પ્રમાણે શરીરાકારે પરિણત થયેલાં ભૂત દ્વારા જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અથવા અભિવ્યક્તિ થાય છે, એવું માનવામાં આવે છે. આ બન્ને મતમાં આટલી જ ભિન્નતા છે. આ કથનને ભાવાર્થ એ છે કે તજજીવ છશરીર વાદીઓના મત પ્રમાણે શરીરના આકારે પરિણમિત થયેલા પાંચ મહાભૂત વડે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, જેમ કનુગ્રીવતા આદિ રૂપે પરિણમિત માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થાય છે, અથવા જેમ એકઠાં થયેલાં તલમાંથી તેલની અભિવ્યક્તિ થાય છે. એ જ પ્રમાણે શરીરાકારે પરિણત થયેલા પાંચ મહાભૂત વડે ચેતન્યની અભિવ્યક્તિ થાય છે.
તલમાં પહેલેથી જ તેલ મેજૂદ હોય છે, તલને પીલવાથી તે પ્રકટ થઈ જાય છેનવું ઉત્પન્ન થતું નથી. જે નવું ઉત્પન્ન થતું હેત તે રેતીને પીલવાથી પણ તેલની सू. २०
For Private And Personal Use Only