________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ... "बहवः पुरुषा राजन्" इति महाभारतेऽपि ।
एभिः श्रुतिस्मृत्यादिप्रमाणैः जीवबहुत्वमेव सिद्धयति । जीववहुत्वं सांख्यकारैरपि दर्शितम्
"जनन-मरण-करणानां प्रतिनियमात् अयुगपत्प्रवृत्तेश्च पुरुषबहुत्वं सिद्ध त्रैगुण्यविपर्ययाञ्चैव" ।
ननु शरीरभेदेनाऽत्मबहुत्वं जैनानामपीष्टमेव, तत्कथं त जीवतच्छरीरवादिनामिदं मतमिति कथ्यते, जैनैरपि तथैव स्वीकृतत्वात् इत्याशंक्याहसन्ति इति विद्यन्त इत्यर्थः । यावत् शरीरं विद्यते तावत पर्यन्तमेवात्मा विद्यते, न तु-शरीरनाशानन्तरमुपलभ्यते-आत्मा । अयमाशय:-शरीराकारपरिणत पंचमहाभूतसमुदाये चैतन्यस्याविर्भावो भवति, भूतसमुदायस्य विलक्षणस्य
महाभारत मे भी कहा है--राजन् बहुत आत्मा हैं । इन श्रुति और स्मृत्यादि के प्रमाणों से जीवों का बहुत्व की ही सिद्धि होता है। सांख्यमत में भी जीवों की अनेकता दिखलाई गई है ___ जन्म, मरण और कारण की विभिन्नता से तथा सब की एक साथ प्रवृत्ति न होने से आत्माओं का बहत्व सिद्ध होता है । त्रैगुण्य की विपरीतता से भी बहुत्व की सिद्धि होती है।
शरीरों की भिन्नता से आत्माओं की भिन्नता तो जैनों को भी इष्ट है, फिर इस मत को तज्जीवतच्छरीरवादियों का मत क्यों कहा है ? इस शंका का समाधान करने के लिए "संति,, इत्यादि कहा है । तज्जीवतच्छरीरवादी कहते हैं-जब तक शरीर है तभी तक अत्मा है, शरीर का नाश होने के अनन्तर आत्मा उपलब्ध नहीं होता, तात्पर्य यह है कि शरीर के आकार में परिणत पाच महाभूतों के समुदाय में चैतन्य का आविभाव होता है । किन्तु
મહાભારતમાં પણ એવું કહ્યું છે કે” રાજ! આત્માએ ઘણાજ છે.” આ અતિ અને સ્મૃતિ આદિન પ્રમાણેથી જેની બહુતાનું જ પ્રતિપાદન થાય છે. સૌખ્યમતમાં પણ જેની અનેક્તા જ બતાવવામાં આવી છે
” જન્મ મરણ અને કરણની વિભિન્નતા દ્વારા તથા સોની એક સાથે પ્રવૃત્તિ ન હોવાથી આત્માઓની અનેકતા સિદ્ધ થાય છે.” મૈગુણ્યની વિપરીતતા દ્વારા પણ બહત્વની જ સિદ્ધિ થાય છે, - શરીરની ભિન્નતાને કારણે આત્માઓની ભિન્નતાને જેને પણ સ્વીકાર કરે છે. છતાં પણ અહીં આ મતને તજીવતરછરીરવાદિઓના મત રૂપે શા માટે ઓળખાવવામાં આવ્યું छ? म नुनिया ४२वा भाटे "संति" त्या सूत्रा6 आवामा माया छे--
તજજીવતછરીરવાદિઓની માન્યતા આ પ્રકારની છે ” જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ રહે છે, ત્યાં સુધી જ આત્મા રહે છે. શરીરને નાશ થયા બાદ આત્મા ઉપલબ્ધ થતું નથી, ” આ કથનનું તાત્પર્ય એ છે કે શરીર રૂપે પરિણત થયેલ પાંચ મહાભૂતને
For Private And Personal Use Only