________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
trafat tar प्र. श्रु. अ. १ एकात्मवादिमतनिरसनम्
१४९
जीवा युगपदेव जायेरन् यथा एकस्मिन् म्रियमाणे सर्वेऽपि जीवाः म्रियेरन् तथा एकस्मिन् कुत्रचित् कार्ये प्रयतमाने सर्वे सर्वत्र प्रयतमाना भवेयुर्नत्वेवं भवति. आत्मबहुत्वे तु नैते दोषाः संभवन्ति तथा बन्धमोक्षव्यवस्थापि समाहिता भवतीत्यादि ।
"
“नात्मैकवादे सुखदुःखमोक्षव्यवस्थया कोऽपि सुखादिमान् स्यात् । अतोपास्या पुरुषैः सदैव सता समाराधितसप्तभंगी ॥ १ ॥ दशमश्लोकस्य संक्षेपतोऽयमर्थः - सर्वेषामेकएवात्मेति पक्षो न सम्यक् यतो य एव पुरुषः पापकर्म करोति, स एव दुःखी भवति नान्ये दुःख भाजो भवन्ति । परन्तु यदि सर्वस्य एक एवात्मा, तदा यः पापी नास्ति, तस्यापि तादृशं दुःखं जन्म होने पर एक ही साथ सव का जन्म हो और एक के मरने पर सभी जीवों का मरण हो जाय, एक कहीं किसी कार्य में प्रवृत्त हो तो सभी उस कार्य में प्रवृत्त हो जाएँ । किन्तु ऐसा होता नहीं है । अनेक आत्माओं को स्वीकार करने पर ये दोष नहीं आते हैं और बन्ध मोक्ष की व्यवस्था का भी समाधान हो जाता है । "नात्मकवादे" इत्यादि ।
एकात्मवाद में सुख, दुःख, मोक्ष की व्यवस्था से कोई भी सुखादि बाला नहीं होगा । अतएव सत्पुरुष को किसी ऐसे पुरुष की उपासना करनी चाहिए जिसने सप्तभंगी की अराधना की हो ॥ १ ॥
दसवीं गाथा का संक्षिप्त अर्थ यह है - सब का आत्मा एक ही है, यह पक्ष समीचीन नहीं है, क्योंकि जो पुरुष पाप कर्म करता है, वही दुःखी होता है, दूसरे सब दुःखी नहीं होते । यदि सब का आत्मा एक ही होता
એક જ માણસના જન્મ થાય ત્યારે એક સાથે જ સૌના જન્મ થતા હોત અને એકનુ મૃત્યુ થતાં જ સઘળા જીવાનુ` મૃત્યુ થતું હોત ! એક કોઇ કાર્યમાં પ્રવૃત્ત થાત ત્યારે સઘળા એજ કા માં પ્રવૃત્ત થઇ જાત! પરન્તુ એવુ કદી ખનતુ નથી. અનેક આત્માઓના સ્વીકાર કરવામાં આવે, તો આ દોષોની સંભાવના રહેતી નથી, અને અન્ય મેાક્ષની व्यवस्थानुं पशु सभाधान थनय छे. “नात्मैवादे" इत्याहि-
એકાત્માવાદમાં સુખ, દુ:ખ, અને મેાક્ષની વ્યવસ્થા દ્વારા કોઇ પણ જીવ સુખાદિવાળે નહીં અને, તેથી સત્પુરુષે કોઇ એવા પુરુષની ઉપાસના કરવી જોઇએ કે જેણે સમભ’ગીની आराधना उरी होय, भेटने में छे स्याहू वाहनो ज्ञाता होय. ॥ १ ॥
દસમી ગાથાના સંક્ષિપ્ત ભાવાથ નીચે પ્રમાણે છે સૌને આત્મા એક જ છે, આ માન્યતા ઉચિત નથી, કારણ કે જે માણસ પાપકર્મ કરે છે, એજ દુ:ખી થાય છે. બીજા લોકો દુ:ખી થતાં નથી. જો સૌના આત્મા એક જ હોત, તો જે પાપી નથી તેને પણ પાપી જેવું જ દુ:ખ ભોગવવું પડત, કારણ કે સૌના આત્મા એક હોવાથી ભિન્નતાના અભાવ
For Private And Personal Use Only