________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ एकात्मवादिमनिरसनम् १४७ मन्दाः) जडा = जडमतयः (आरंभनिस्सिया-आरम्भनिश्रिताः आणातिपाताधारम्भासक्ताः (एगे-एके) केचन कृषीवलादयः (सयं-स्वयं) आत्मनैव (पावं किच्चा-पापं कृत्वा) पाप-प्राणातिपातादिकं कृत्वा ( तिव्वं-तोत्रम् ) अत्यन्तम् ( दुक्खं-दुःखम् ) नरकनिगोदादिजन्यवेदनां (नियच्छइ-नियच्छन्ति) नितरां प्राप्नुवन्ति । आत्मन एकत्वे स्वीकृते एकेनाप्यशुभे कर्मणि कृते सर्वेषां दुःखसंभवः, इति तु न दृश्यन्तेऽत एक एवात्मेति न युक्तिसंगतमिति ॥१॥
टीका-- 'एगे' एके केचनात्मा द्वैतवादिनः, 'त्ति' इति-अनेनोक्तप्रकारेण 'जंपंति' जल्पन्ति-असत्प्रलापं कुर्वन्ति किं भूतास्ते तत्राह-'मंदा' मन्दाः जड़ा मन्दमतयः, सम्यग्ज्ञानरहिताः, मन्दत्वं चैतेषाम् युक्तिरहितात्माद्वैतपक्षावलंब
--अन्वयार्थ--- कोई कोई आत्मा द्वैतवादी पूर्वोक्त प्रकार का कथन करते हैं आर्थात् मिथ्या प्रलाप करते हैं वे अज्ञानी हैं, प्राणातिपात आदि आरंभो में आसक्त है। कोई कोई किसान आदि स्वयं प्रणातिपात आदि आरंभ करके तीव्र नरक निगोद आदि के दुःख को प्राप्त होते हैं । आत्मा को एक स्वीकार करने पर तो एक के अशुभ कर्म करने पर सभी को दुःख भोगना पडता, मगर ऐसा देखा नहीं जाता । अतएव एक ही आत्मा है, ऐसा कहना युक्तिसंगत नहीं है ।। १० ॥
--टीकार्थ-- ___ आत्माद्वैतवादी उक्त प्रकार से मिथ्या प्ररूपणा करते हैं । वे कैसे हैं ? जड हैं अर्थात् सम्यग्ज्ञान से रहित हैं । युक्तिहीन आत्माद्वैत पक्ष
__मन्वयार्थઆત્મવાદી પૂર્વોક્ત જે કથન કરે છે જે માન્યતા ધરાવે છે તે મિથ્યા છે. તેઓ અજ્ઞાની છે, અને પ્રાણાતિપાત આદિ આરંભેમાં આસક્ત છે. કઈ કઈ ખેડુત આદિ લોકો સ્વયં પ્રાણાતિપાત આદિ આરંભ કરીને તીવ્ર નરક નિગદ આદિના દુઃખના ભક્તા બને છે. આત્મા એક જ હોવાની વાત સ્વીકારવામાં આવે, તે એકે કરેલા અશુભ કર્મનું ફળ સૌએ ભેગવવું પડત. “એક અશુભ કર્મ કરે. અને તેના ફળ રૂપે બીજા બધા લેકે
योगवे", सेतो ही नेपामा मावतुं नथा. तेथी "मात्मा से छ,” | પ્રમાણે કહેવું તે યુક્તિ સંગત લાગતું નથી. તે ૧૦ છે
ટીકાર્ય–આત્માદ્વૈતવાદી (આમા એકજ છે, એમ માનનારા) પૂર્વોક્ત પ્રકારની મિથ્યા પ્રરૂપણ કરે છે. તેઓ શા કારણે એવું કહે છે? તેઓ જડ છે એટલે કે સમ્યજ્ઞાનથી રહિત છે. યુક્તિહીન આત્માàતિવાદિયેની માન્યતાને આધાર લેવાને કારણે તેઓ જડ છે તથા
For Private And Personal Use Only