________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे निदाघे नदीसलिलमवगाहमानस्य सर्वाङ्गीणसुखाद्युपलब्धिः, नेयमुपलब्धिरात्मनोऽणुरूपत्वे सति संभवति, अणुरूपत्वे तु एकदेशे एव सुखादीनां ज्ञानं स्यात न तु सर्वावयवावच्छेदेन । न च वालाग्रशतभागस्य शतधाकल्पितस्य च भागो जीवो हि विज्ञेयः सचानन्त्याय कल्प्यते एषोऽणुरात्मा चेतसा वेदितव्यो यस्मिन् प्राणः पंचधा संनिवेश इत्यादि श्रुतिप्रमाणेनात्मनोऽणुरूपतैव सिद्धयतीति वाच्यम् , श्रुत्यादिप्रामाण्यस्याग्रे निराकरिष्यमाणत्वेन तादृशश्रुत्याऽणुत्वव्यवस्थापनस्याशक्यगुण की उपलब्धि नहीं होनी चाहिए, मगर ग्रीष्म ऋतु में नदी के जल में अवगाहन करने वाले को सर्वांगीण मुख की उपलब्धि होती देखी जाती है। इस प्रकार की उपलब्धि आत्माको अणुपरिमाण मानने पर संभव नहीं है। आत्मा अणुपरिमाण होता, तो शरीर के एकदेश में ही सुख आदि का अनुभव होता, एक साथ सभी अवयवों में न होता। ___"एक बालाग्रका सौं वा भाग हो और उसके भी सौभाग कर दिये जाएँ तो उसका जो परिमाण होता है, उतना ही परिमाण जीव का होता है। वह अनन्त है।" तथा "यह अणुपरिमाण आत्मा चित्त के द्वारा जानने योग्य है जिसमें पांच प्रकार के प्राण का सनिवेश है।" __इत्यादि श्रुति आदि के प्रामाण्य से आत्मा की अणुरूपता ही प्रमाणित होती है ऐसा कहना ठीक नहीं। श्रुति की प्रमाणता का निराकरण आगे किया जाएगा, अतएव इस श्रुति से आत्मा की अणुरूपता सिद्ध नहीं की जा सकती।
શરીરમાં વ્યાપ્ત જ્ઞાનગુણની ઉપલબ્ધિ થઈ શકે નહીં. પરંતુ ગ્રીષ્મઋતુમાં નદીના જળમાં અવગાહન કરનારને સ્વર્ગીય સુખની ઉપલબ્ધિ થતી જોવામાં આવે છે. આત્માને આગુપરિમાણવાળો માનવામાં આવે તે આ પ્રકારની ઉપલબ્ધિની સંભાવના જ ન રહે. જો આત્મા અશુપરિમાણવાળે હેત, તે શરીરના એકદેશમાં જ સુખ આદિને અનુભવ થતો હોત, એક સાથે સઘળા અવયમાં એ અનુભવ થાત નહીં.
એક બાલાગ્રના ૧૦૦ ભાગ કરવામાં આવે. તે સો ભાગમાંથી એક ભાગ લઈને તેના પાછા ૧૦૦ ભાગ કરી નાખવામાં આવે, તે તે પ્રત્યેક ભાગ જેટલા પરિમાણવાળો डाय छ, मेट परिणाम अनु (मात्मानु)छ,ते मनत छ,” तथा" ते मापरिभा વાળો આત્મા, પાંચ પ્રકારના પ્રાણને સન્નિવેશ છે એવાં ચિત્ત વડે જાણવા ગ્ય છે” ઈત્યાદિ શ્રતિઆદિના પ્રમાણથી આત્માની આગુરૂપતા જ સિદ્ધ થાય છે, એમ કહી શકાય નહી. શ્રતિનિ પ્રમાણુતાનું નિરાકરણ આગળ કરવામાં આવશે. તેથી શ્રુતિ દ્વારા આત્માની અગુરૂપતા સિદ્ધ કરી શકાતી નથી, એવું પ્રતિપાદન થઈ જશે
For Private And Personal Use Only