________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३१
संमयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाक मतस्वरूपनिरूपणम् सर्वत्रोपलभ्यते तस्मान्भतथा । यथा घटीयरूपादिकं घटव्यतिरिक्तप्रदेशे, नोपलभ्यते किंतु घटमात्रे तथा ज्ञानादिकमपि शरीरे एवोपलभ्यते न तदतिरिक्तस्थलेऽतो ज्ञानादीनामधिकरणं न व्यापकम् । तदुक्तं " यत्रैव यो दृष्टगुणः स तत्र कुंभादिवनिष्प्रतिपक्षमेतत् । तथापि देहाद्वहिरात्मतत्त्वमतत्ववा दोपहताः पठन्ति ॥ इति । नापि मध्यमपरिमाणस्तथात्वे घटादिवदनित्यत्वं स्यात् । नापि अणुपरिमाणस्तथात्वे सर्वशरीरव्याप्तज्ञानगुणस्योपलब्धिर्नस्यात् दृश्यते च
होते, मगर ऐसा होता नहीं है । अतएव आत्मा व्यापक नहीं है । जैसा घट के रूप आदि गुण घट से भिन्न प्रदेश में नहीं पाये जाते किन्तु घट में ही पाये जाते हैं, उसी प्रकार ज्ञानादिक गुण भी शरीर में ही पाये जाते हैं। शरीर के सिवाय अन्यत्र नहीं पाये जाते । इस कारण ज्ञानादिक गुणों का अधिकरण ( आत्मा ) व्यापक नहीं है । कहा भी है
" जिसके गुण जहाँ देखे जाते हैं वह पदार्थ भी वहीं पर होता है । जैसे घट आदि के गुण जहां होते हैं वहीं पर घट आदि होते हैं । यह मियम निर्वाध है। फिर भी कुतन्ववाद से जिनका चित्त उपहत हैं, वे आत्मा को शरीर से बाहर भी स्वीकार करते हैं ।"
आत्मा मध्यम परिमाण वाला भी नहीं हो सकता क्योंकि ऐसा मानने से वह घट आदि के जैसा अनित्य हो जायेगा । वह अणु परिमाण भी नहीं है, क्योंकि अणुपरिमाण मानने से सम्पूर्ण शरीर में व्याप्त ज्ञान
આત્માને વ્યાપક માની શકાય નહીં. જેવી રીતે ઘડાના રૂપાદિ ગુણાને સદ્ભાવ ઘડાથી ભિન્ન હેાય એવા પદાર્થોમાં જોવામાં આવતા નથી, પરન્તુ ઘડામાં જ જોવામાં આવે છે, એ જ પ્રમાણે જ્ઞાનાદિ ગુણાના સદ્ભાવ પણ શરીરમાં જ જોવામાં આવે છે, શરીર સિવાયની કોઇ પણ જગ્યાએ જોવામાં આવતા નથી. એ જ કારણે જ્ઞાનાદિક ગુણાના અધિકરણ રૂપ આત્મા વ્યાપક નથી. કહ્યું પણ છે કે—
જેના ગુણ જ્યાં જોવામાં આવે છે, તે પદા` પણ ત્યાં જ હોય છે.’
જેમ કે ઘટાદિના ગુણાના જ્યાં સદ્ભાવ હાય છે, ત્યાં જ ઘાટ્ટુના પણ સદ્ભાવ હાય છે. આ નિયમ નિર્માધ (આધારહિત) છે. છતાં પણ જેમનુ ચિત્ત કુતત્વવાદના પ્રભાવથી યુક્ત હોય છે, એવાં લોકો આત્માની શરીરની બહાર વ્યાપ્તિ હોવાના પણુ સ્વીકાર કરે છે.’
આત્મા મધ્યમ પરિમાણવાળા હાવાનુ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ } એવુ' માનવામાં આવે, તેા ઘટાઢિની જેમ તેને પણ અનિત્ય માનવા પડે. આત્માને मागुપરમાણુવાળા પણ માની શકાય નહીં, કારણ કે તેને અણુરિમાણવાળા માનવાથી સંપૂર્ણ
સ
For Private And Personal Use Only