________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३८
सूत्रकृतागसूत्रे गस्य दुरिता स्यात् येन मनुष्यशरीरावच्छिन्नेनात्मना कर्माराधनं कृतं न तेन फलमभोजि इति कृतस्य कर्मणो हानि र्जाता येन च देवादिशरीरसंवन्धिना त्मना फलोपभोगः कृतः न तेन कर्माराधनमकारीति अकृतस्य कर्मणः फलस्योपभोगः संवृत्त इत्यकृताभ्यागमः प्रामोतीत्यतो नैकान्तेनात्माऽनित्यः । नाप्येकान्तनित्यस्तथात्वे जन्ममरणादिव्यवस्थैव निरवकाशा स्यात्, नहि सर्वथा नित्ये गगने किंचिदपि क्षीयमाणं दृष्टम् । तस्मात्कथंचिन्नित्यः कथंचिदनित्यश्च तावता सर्वदोषोपशमसंभवात् । न च परस्परविरोधशीलयोनित्यत्वा
. समाधान-ऐसा मत कहो । ऐसा मानने परभी दूसरे के किये कर्म का फल दसरा भोगेगा तो कृतहानि और अकृताभ्यागम नामक दोषों का प्रसंग होगा । मनुष्य शरीर में रहे हुए जिस आत्मा ने कर्म की आराधना की थी, उसने उस कर्म का फल नहीं भोगा, इस प्रकार कृत कम की हानि हुई । और देवादि के शरीर सम्बन्धी जिस आत्मा ने फल का उपभोग किया, उसने वह कर्म नहीं किया था । इस प्रकार उसे विना किये कर्म का फल मिल गया । यह अकृताभ्यागम दोष प्राप्त होगा। इस कारण आत्मा एकान्त अनित्य नहीं है।
- आत्मा एकान्त रूप से नित्य भी नहीं है। एकान्त नित्य मानने से जन्म मरण आदि की व्यवस्था ही नहीं बन सकती । सर्वथा नित्य आकाश अतएव आत्मा कथंचित् नित्य और कथंचित अनित्य है । ऐसा मानने से कोई भी दोष नहीं आता है।
- સમાધાન આ માન્યતા અનુચિત છે. આ પ્રકારની માન્યતામાં” કરે કોઈ અને ભગવે બીજે.” એવું માનવને કારણે કૃતડાની અને અકૃતાભ્યાગમ નામના દોષને પ્રસંગે ઉપસ્થિત થશે. મનુષ્ય શરીરમાં રહેલા જે આત્માએ કર્મની આરાધના કરી હતી, તેણે તે કર્મનું ફળ ભેગવ્યું નહીં, આ પ્રકારે કૃત કર્મની હાની થઈ. અને દેવાદના શરીરમાં રહેલા જે આત્માએ ફળને ઉપગ કર્યો, તેણે તે કર્મ કર્યું ન હતું. તે કારણે તેને કર્મ કર્યા વિના ફળ મળી ગયું. તેને જ અહી અકૃતાભ્યાગમ દેષ કહેવામાં આવ્યો છે. તે કારણે આત્માને એકાન્તતઃ નિત્ય માની શકાય નહીં.
આત્મા એકાન્તત: નિત્ય પણ નથી. આત્માને એકાન્તતઃ નિત્ય માનવાથી જન્મ મરણ આદિની વ્યવસ્થા જ સંભવી શકે નહીં. તે કારણે આત્માને અમુક દષ્ટિએ (દ્રવ્યાર્થિતાની અપેક્ષાઓ) નિત્ય અને અમુક દષ્ટિએ (પર્યાયની અપેક્ષાએ) અનિત્ય માનવાથી, કોઈ પણ દેષની સંભાવના રહેતી નથી.
For Private And Personal Use Only