________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ योधिनो टीका प्र. श्रु. अ. १ चाकिमत स्वरूपनिरूपणम् १३३ त्वात् । तथा जीवस्याऽणुरूपत्वे सर्वशरीरे वेदनोपलब्धिर्न स्यात् । एवं चात्मनि* कीदृशं परिमाणम् इति चेत्सत्यम् , प्रथमान्तिमविकल्पस्यासंभवितत्वेपि मध्यमपक्षस्यास्माभिरातत्वात् । अर्थात् यावत्प्रमाणकं शरीरं भवति तावत्प्रमाणक एवात्मा । न च शरीरादिवदात्मनोपि विनाशिता स्यात् , शरीरस्य मध्यमपरिमाणस्यानित्यता दृष्टेति, तथाविधस्यात्मनोप्यनित्यत्वं स्यात् । तथा च शरीरनाशे शरीरवदात्मापि नश्येदिति कर्मफलोपभोगो जन्मान्तरादौ श्रूयमाणः कथमुपपद्येत इति वाच्यम् , कथंचिदनित्यत्वस्य स्वीकारात् । अयमाशयः अनेकान्तवादे सर्वमपि
इसके अतिरिक्त आत्मा यदि अणुपरिमाण होता तो समस्त शरीर में वेदना की उपलब्धि न होती।
तो फिर आत्मा में कैसा परिमाण है ? यह प्रश्न ठीक है। प्रथम और अन्तिम विकल्प असंभव होने पर भी मध्यम परिणाम बाले मध्यम पक्ष को हमने स्वीकार किया है। इसका अर्थ यह है कि जितना परिमाण शरीर का होता है उतना ही आत्मा का होता है। ऐसा मानने से आत्मा भी शरीर के जैसा अनित्य हो जाएगा ऐसा कहना ठीक नहीं। मध्यम परिमाण वाले शरीर में अनित्यता देखी जाती है, अतएव मध्यम परिमाण वाले आत्मा में भी अनित्यता देखी जाती है, अत एव मध्यम परिणामवाले आत्मामें भी अनित्यता हो जाएगी। फिर तो शरीर का नाश होने पर शरीर के समान आत्मा का भी नाश हो जाएगा। ऐसी स्थितिमें जन्मान्तरमें कर्मफल का उपभोग मानना कैसे संगत हो सकेगा ? ऐसा कहना ठीक नहीं । हम
વળી–જે આત્મા આશુપરિમાણવાળા હતા, તે સમસ્ત શરીરમાં વેદનાની ઉપલબ્ધિ પણ થાત નહીં તે પછી આત્મા કેવા પરિમાણવાળે છે. આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, આત્માના પરિમાણવિષયક પહેલે અને છેલ્લો વિકલ્પ અસંભવિત હોવાને કારણે, મધ્યમ પરિમાણવાળે જે બીજો વિકલ્પ છે, તેને અમે સ્વીકાર કર્યો છે. તેને અર્થ એ છે કે શરીરનું જેટલું પ્રમાણ હોય છે, તેટલું જ પ્રમાણ આત્માનું હોય છે. એવું માનવામાં આવે, તે આત્માને પણ શરીરની જેમ અનિત્ય માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે, એવું કથન ઉચિત નથી. મધ્યમ પરિમાણુવાળા શરીરમાં અનિત્યતા જણાય છે, તેથી મધ્યમ પરિમાણવાળા આમામાં પણ અનિત્યતા જ હશે. એવી પરિસ્થિતિમાં તે શરીરને નાશ થવાની સાથે શરીર પ્રમાણે જ આત્માને પણ નાશ થઈ જશે એવી પરિસ્થિતિમાં જન્મા તરમાં કર્મફલને ઉપલેગ માનવાની વાત કેવી રીતે સંગત બનશે? આ પ્રકારનું કથન ઉચિત નથી. અમે આત્માને અમુક દ્રષ્ટિએ અનિત્ય પણ માનીએ છીએ આ કથનનું તાત્પર્ય
For Private And Personal Use Only