________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३४
सूत्रकृताङ्गसूत्रे
वस्तु नित्यानित्यमेव न तु एकान्तोनित्यमनित्यं वा, किन्तु द्रव्यरूपेण नित्यम्, अनित्यं च पर्यायरूपेण । यथा घटो द्रव्यरूपेण नित्यः स्वपर्यायैस्तु नवपुराणत्वादिभिरनित्यस्तथाजीवोपि द्रव्यरूपेण नित्य इति शरीरनाशेपि तदपहाय शरीरान्तरमाविशन् कर्मफलं शुभाशुभं भुंक्ते पर्यायरूपेण वालयवस्थविरादिनाशरीरान्तराद्यवच्छेदकभेदेन वा, अनित्यएव, कथंचिदनित्यत्वस्य मया स्वीकृतत्वात् । अतएव मानवपर्यायं परित्यज्य कदाचिद्देवपर्यायं गच्छन् देवोचितभोगं भुंक्ते कदाचिन्नारकपश्चादिपर्यायं च प्राप्य दुःखपरंपरामेवानुभवति । उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति सूत्रानुसारेण पदार्थमात्रस्यैव तथा नियमात् । तदुक्तं
आत्मा को कथंचित् अनित्य स्वीकार करते हैं । तात्पर्य यह है कि अनेकान्तवाद में प्रत्येकवस्तु कथंचित् नित्य और कथंचित् अनित्य है । एकान्त नित्य अनित्य नहीं है, किन्तु द्रव्य रूप से नित्य और पर्यांय रूप से अनित्य है । जैसे घट द्रव्य रूप से नित्य है और नवीनता प्राचीनता आदि पर्यायों से अनित्य है। इसी प्रकार जीवन भी द्रव्य रूप से नित्य है । अतएव शरीर का नाश होने पर उसे त्यागकर दूसरे शरीर में प्रवेश करता है और शुभ या अशुभ कर्मफल को भोगता है । किन्तु बाल, युवा, वृद्धता आदि अथवा शरीर आदि अवच्छेदक के भेद से अनित्य है, ऐसा हमने स्वीकार किया है। इस कारण मनुष्य पर्याय को छोड़ कर कभी देवपर्याय में जाता है और देवों के योग्य भोगों को भोगता है। कभी नारक या पशु पर्याय को प्राप्त होता है और दुःख की परम्परा का अनुभव करता है । "जो उत्पाद, व्यय और धौव्य से युक्त होता है, वही सत् होता है" इस सूत्र के अनुसार पदार्थ
એ છે કે અનેકાન્તવાદમાં પ્રત્યેક વસ્તુને અમુક દ્રષ્ટિએ નિત્ય અને અમુક દ્રષ્ટિએ અનિત્ય માનવામાં આવે છે, એકાન્તતઃ નિત્ય અથવા અનિત્ય માનવામાં આવતી નથી પરન્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવે છે જેમ કે ઘડા દ્રવ્યની આપેક્ષાએ નિત્ય છે, પરન્તુ નવીનતા, પ્રાચીનતા આદિની આપેક્ષાએ અનિત્ય છે. એજ પ્રમાણે જીવ (આત્મા) પણ દ્રવ્યની આપેક્ષાએ નિત્યછે. તેથી એક શરીરનેા નાશ થતાં જ તે શરીરના ત્યાગ કરીને તે બીજા શરીરમાં પ્રવેશ કરે છે, અને શુભ કે અશુભ કર્મ ફૂલને ભેગવે છે. પરન્તુ માલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધત્વ આદિ પર્યાયાની અપેક્ષાએ અથવા શરીર આફ્રિ અવચ્છેદના ભેદની અપેક્ષાએ આત્માને અનિત્ય માનવામાં આવ્યો છે. તે કારણે મનુષ્ય પર્યાયને છોડીને કયારેક તે દેવપર્યાયમાં જાય છે અને દેશને યાગ્ય ભાગ ભાગવે છે, કદી તે નારક અથવા પશુપર્યાયમાં પણ જાય છે અને દુઃખાની પર’પરાતુ વેદન કરે છે, "ने उत्पाद, व्यय भने धौव्यथी (अयम रहेवाना स्वभावथी) युक्त होय छे, खेन सत् होय छे" આ સૂત્ર અનુસાર પ્રત્યેક પદાર્થ માટે એ જ નિયમ છે. પણ કહ્યું છે કે....
For Private And Personal Use Only