________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्र. शु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम्
११९
समयार्थ बोधिनी टोका अनवस्थां स्वीकुर्वतो भवति । चिकित्सारहिता भवतीत्यनवस्था कथमपि न हितावहा । न च द्वितीयादिज्ञानं स्वभावविशेषादेव स्वविषयप्रमाणमन्तरेणैव स्वविषयकव्यवहारं गमयत्यतो नानवस्था न वाऽप्रामाणिकत्वेन व्यवहाराभाव इति वाच्यम् । एवं तर्हि द्वितीयादिज्ञानानामेवंविवस्वभावस्वीकारे तद्वरं प्रथमज्ञानस्यैव तादृशस्वभावविशेषः स्वीक्रियताम् तावतैव सर्वविघ्नोपशांतिसंभावना ज्ञानस्य स्वप्रकाशतापि सिद्धा भवति निरर्थकोयं द्राविडप्राणायामः । तथा लौकिकानामाभाणकः । अन्ते रण्डाविवाहः स्यादादावेव कुतो नहीति । पर तृतीया विभक्ति का अर्थ अभेद है। अभिप्राय यह निकला कि ग्रागुलोप, aafarera और प्रमाणापगम से अभिन्न त्रिदोषता अनवस्था मानने वाले के मत में आती है । अनवस्था की कोई चिकित्सा नहीं है अतएव वह हितकर नहीं है।
द्वितीय आदि ज्ञान अपने स्वभाव विशेष से स्वविषयक ज्ञान के विना ही, स्वविषयक व्यवहार को उत्पन्न कर लेता है अतः न तो अन वस्था दोष आता है और न अप्रामाणिक होने से व्यवहार का अभाव ही होता है, ऐसा नहीं कह सकते । यदि ऐसा है अर्थात् द्वितीय आदि ज्ञानों में इस प्रकार का स्वभाव स्वीकार करते हो तो पहले ज्ञान का ही ऐसा स्वभाव मान लेना अच्छा है । ऐसा मानने से सभी दोषों की उपशान्ति हो जाएगी और ज्ञान की स्वप्रकाशEता भी सिद्ध हो जाएगी । फिर यह द्रविड़ प्राणायाम व्यर्थ है लोक में कहावत है-यदि कुत्सित वर्तन करने वाली को अन्त में विवाह करना है तो आदि में ही क्यों न कर ले | પ્રમાણાપગમના દ્વારા પ્રયાન્ય ત્રિદોષતા છે. જો અવયવ અને અવયવીના અભેદ માનવામાં આવે, તેા તૃતીયા વિભક્તિના અથ અભેદ’ છે. એટલે કે પ્રાગ્લાપ, અવિનિગમ્યત્વ અને પ્રમાણાપગમ, આ ત્રણેથી અભિન્ન ત્રિદોષતાને, અનવસ્થા માનનારાના મતમાં સદ્ભાવ રહે છે. અનવસ્થાની કોઈ ચિકિત્સા નથી, તે કારણે તે હિતકર નથી.
દ્વિતીય આદિ જ્ઞાન પાતાના સ્વભાવ વિશેષ વડે જ, વિષયક જ્ઞાનના વિના જ, સ્વવિષયક વ્યવહારને ઉત્પન્ન કરી લે છે, તેથી અનવરથા દોષ પણ આવતા નથી, અને અપ્રામાણિક હોવાથી વ્યવહારના અભાવ પણ સભવતા નથી” આ પ્રકારનું કથન પણ ઉચિત નથી. જો દ્વિતીય આદિ જ્ઞાનામાં આ પ્રકારના સ્વભાવના આપ સ્વીકાર કરતા હો, તા પહેલા જ્ઞાનના જ એ પ્રકારના સ્વભાવ માનવા ડીક થઈ પડશે. એવું માનવાથી સઘળા દોષોનુ નિવારણ થઇ જશે, અને જ્ઞાનની સ્વપ્રકાશતા પણ સિદ્ધ થઈ જશે. તે પછી આ દ્રાવિડ ( ઉલ્ટી રીતે) પ્રાણાયામ વ્યર્થ જ બની જશે. લોકોમાં એવી કહેવત છે કે “કુત્સિત વન કરનારી સ્ત્રીને આખરે વિવાહ કરી લેવાના જ હોય, તે પ્રારંભમાં જ શા માટે ન કરી લે !”
For Private And Personal Use Only