________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११७
समर्थ बोधिनी टोका प्र. . अ. १ चाकमतस्वरूपनिरूपणम् सत्तामन्तरेणैव स्वीकारसंभवेन प्रमाणचिन्तैव परित्यक्ता भवेत् । इष्टापत्तौ च प्रमेयसिद्धिः प्रमाणाद्धीति परिभाषालुप्येत, अनुभवविरोधश्व स्यात्, नहि चक्षुरादिप्रमाणमन्तरा रूपादिप्रमेयस्य व्यवस्था कचिदपि दृष्टा उपपन्ना वा । ज्ञानान्तरविषयक ज्ञानस्वीकारे पुनरग्रे ज्ञानान्तरगवे पणायामनवस्थाया अवश्यंभावेन दोषराहित्यं कदापि न संभवेत् । न चानवस्थैवेष्टेति वाच्यम् । अनवस्थास्वीकर्तॄणां त्रिदोषसंभवात्, त्रिदोषाः प्राग् लोप- अविनिगम्यत्व-श्रमाणापगमाः । उत्तरोत्तरज्ञानस्वीकारे पूर्वज्ञानोपयोगसिद्धौ अपरापरज्ञानेन पूर्वपूर्वविज्ञानस्य विलोपप्रसंगात्, इति प्राग्लोपदोषः ।
भी प्रमाण की सत्ता के बिना ही स्वीकार की जा सकेगी और प्रमाण का विचार ही त्याग देना होगा अर्थात् प्रमाण का विचार निरर्थक हो जाएगा । अगर कहो कि यह तो इष्टापत्ति है अर्थात् हम प्रमाण का त्याग करते हैं तो यह कथन बाधित हो जाएगा कि प्रमाण से ही प्रमेय की सिद्धि होती है । अनुभव से भी विरोध होगा, क्योंकि चक्षु आदि प्रमाणों के विना रूप आदि प्रमेयों की व्यवस्था कहीं भी नहीं देखी गई है और न वह संगत हो सकती है । ज्ञान को ज्ञानान्तर से ग्राह्य मानने पर ज्ञानान्तर को ग्रहण करने के लिए भी ज्ञानान्तर की खोज करनी पड़ेगी तो अनवस्था दोष होगा । दोष रहितता कदापि संभव नहीं होगी । हमें अनवस्था ही इष्ट है ऐसा नहीं कहना चाहिए, क्योंकि अनवस्था स्वीकार करने वालों को तीन दोष आएँगे । वे तीन दोष ये हैं (१) प्राग्लोप ( २ ) अविनिगम्यत्व और ( ३ ) प्रमाणापगम । उत्तरोत्तर ज्ञान को स्वीकार करने पर पूर्वज्ञान के उपयोग की सिद्धि होने
વિચાર જ જતા કરવા પડશે. એટલે કે પ્રમાણુના વિચાર જ નિરર્થક બની જશે. કદાચ તમે તેને ઈષ્ટાપત્તિ રૂપ ગણા અને એવુ કહેા કે અમે પ્રમાણના ત્યાગ કરીએ છીએ, તા “પ્રમાણ દ્વારા જ પ્રમેય સિદ્ધ થાય છે,” આ કથન અસ ંગત બની જવા રૂપ બાધાન પ્રસ`ગ ઉપસ્થિત થશે. વળી આ કથન અનુભવની પણ વિરૂદ્ધ જશે, કારણ કે ચક્ષુ આદિ પ્રમાણેા વિના રૂપ આદિ પ્રમેયાની વ્યવસ્થાના સદ્ભાવ સ ંભવી શકતા જ નથી અને તે પ્રકારની વ્યવસ્થા સંગત પણ હોઈ શકે નહી. જ્ઞાનને જ્ઞાનાન્તર (અન્ય જ્ઞાન) વડે ગ્રાહ્ય માનવામાં આવે, તા જ્ઞાનાન્તરને ગ્રહણ કરવાને માટે જ્ઞાનાન્તરની શેાધ કરવી પડશે. તે તે પ્રકારની પરિસ્થિતિમાં અનવસ્થા દોષના પ્રસંગ ઉપસ્થિત થઇ જશે. “અમને અનવસ્થા જ ઇષ્ટ છે,” આ પ્રકારનું કથન પણ યોગ્ય નથી, કારણ કે અનવસ્થાના સ્વીકાર કરનારને નીચે પ્રમાણે ત્રણ દોષ લાગશે. (૧) પ્રાગ્લોપ (૨) અવિનિગમ્યત્વ અને (૩) પ્રમાણાપગમ. ઉત્તરોત્તર જ્ઞાનના સ્વીકાર કરવામાં પૂર્વ જ્ઞાનના ઉપયોગની સિદ્ધિ
For Private And Personal Use Only