________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२८
सूत्रकृताङ्गसूत्रे ज्ञानेनाविद्यमानस्य प्रथमज्ञानस्य प्रकाशः स्यात् । न ह्यविद्यमानोर्थः केनचिदपि प्रत्यक्षीक्रियते अतीतानागतवस्तुविषयकप्रत्यक्षस्यादर्शनादनुभवविरोधाच्च । तस्मान्न द्वितीयपक्षोपि विचारपदवीमधिरोहति । अपि च यथा चक्षुरादिकमप्रकाशमानमेवार्थव्यवहारे कारणं न तथा ऽप्रकाशमानस्यैवज्ञानस्यार्थव्यवहारे कारणत्वं स्वातिरिक्तज्ञानोत्पादनद्वारेण कारणत्वाभावात् , जडपदार्थानां स्वतः परस्परं वा प्रकाशमानत्वासंभवात । ज्ञानमपि न प्रकाशते चेत्तदा किमपि न प्रकाशेतेति जगदामध्यप्रसंगः स्यात्तथाच लौकिकानामाभाणकः "अन्धस्येवान्धलग्नस्य विनिपातः पदे व्यवसाय तो नष्ट हो चुका अनुव्यवसाय, उसके बाद में उत्पन्न हुआ । तो फिर अनुव्यवसाय नष्ट हुए व्यवसाय को कैसे जानेगा ? जो पदार्थ विद्यमान ही नहीं है, उसका कोई प्रत्यक्ष नहीं कर सकता । भूतकालीन
और भविष्यत्कालीन वस्तु का इन्द्रिय प्रत्यक्ष कहीं नहीं देखा जाता । उनका इन्द्रिय प्रत्यक्ष मानना अनुभव से भी विरुद्ध है । अतएव दूसरा पक्ष भी विचार संगत नहीं है। जैसे चक्षु आदि इन्द्रियां स्वयं प्रकाशमान न होती हुई भी अर्थव्यवहार में यह घट है इत्यादि व्यवहार में, करण होती है, उसी प्रकार अप्रकाशमान ही ज्ञान अर्थ व्यवहार में कारण नहीं हो सकता । वह अपने से अतिरिक्त ज्ञान को उत्पन्न करने के कारण नहीं हो सकता । जड़ पदार्थ न स्वयं प्रकाशमान हो सकते हैं, और न आपस में एक दूसरे को प्रकाशित कर सकते हैं। अगर ज्ञान ही प्रकाशित नहीं होता है फिर कोई भी प्रकाशमान नहीं होगा और जगत् अन्धा हो जाएगा । फिर तो यही लोकोक्ति चरितार्थ होगी "अंधे के पिछलग्गू अंधे का पद पद पर पतन होता है । રીતે જાણી શકાય? જે પદાર્થ વિધમાન જ નથી, તેને કઈ પણ પ્રકારે પ્રત્યક્ષ કરી શકાતું નથી. ભૂતકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોને ઈન્દ્રિય પ્રત્યક્ષ કરી શકાતા નથી. તેમને ઇન્દ્રિય પ્રત્યક્ષ માનવા, તે વાત અનુભવથી પણ વિરૂદ્ધ જાય છે. તે કારણે બીજે पत्रे (विया२) ५६५ संगत नथी.
જેવી રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિય સ્વયં પ્રકાશમાન ન હોવા છતાં પણ અર્થવ્યવહારમાં (આ ઘડે છે, ઈત્યાદિ વ્યવહારમાં) કારણભૂત થાય છે. એ જ પ્રમાણે અપ્રકાશમાન જ્ઞાન અર્થવ્યવહારમાં કારણભૂત થઈ શકતું નથી. તે અન્ય જ્ઞાનને ઉત્પન્ન કરવાને કારણભૂત થઈ શકતું નથી. જડ પદાર્થો પિતે પ્રકાશમાન પણ હોઈ શક્તા નથી અને એકબીજાને પ્રકાશિત પણ કરી શકતા નથી, જે જ્ઞાન જ પ્રકાશવાન ન હોય તો અન્ય કઈ પણ વસ્તુ પ્રકાશમાન સંભવી શકે નહીં; અને જગત આંધળું જ બની જાય. એવી પરિસ્થિતિમાં તે આ साहित साथ थाय....(माधान ने साधा होरे तो;
આંધળાનું પગલેને પગલે પતન થાય છે.)
For Private And Personal Use Only