________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनो टोका प्र. श्रु. अ. १ चार्वाकमनस्वरूपनिरूपणम् १२७ तेन मनःसंयोगेन द्वितीयगनुव्यवसायज्ञानं जायते किन्तु संयोगान्तरेणानुव्यवसायस्योत्पत्तिरिति न पूर्वोदीरितदोष इत्यपि न, घटादिज्ञानोत्पत्तिसमये मनसि कर्म ततो विभागस्ततः पूर्वसंयोगस्य विनाशस्तदनन्तरमुत्तरसंयोगस्य समुत्पत्तिस्तदनन्तरं द्वितीयमव्यवसायज्ञानपुत्पद्यते इत्यनेकक्षणविलम्रेन जायमानस्य ज्ञानस्यानुव्यवसायात्मकस्य व्यवहितल्या पूर्वज्ञानग्राहकत्वासंभवात् नैयायिकादिमते ज्ञानं प्रथमक्षणे जायते द्वितीयक्षणे तिष्ठति तृतीयक्षणे विपद्यते इति नियमः । एवं पूर्वज्ञानस्य व्यवसायस्य नाशानन्तरमनुव्यवसायज्ञानं जातमिति कथं तेन द्वितीय
जिल्ट मनासंयोग से प्रथम ज्ञान अथात् व्यवसाय की उत्पत्ति होती है, उसी मनःसंयोग से दूसरे ज्ञान अर्थात् अनुव्यवसाय की उत्पत्ति नहीं होती किन्तु दूसरे संयोग से अनुव्यवसाय उत्पन्न होता है । अतएव पूर्वोक्त दोष का प्रसंग नहीं आता, ऐसा कहना भी उचित नहीं है । घटादि के ज्ञान की उत्पत्ति के समय मन में कर्म उत्पन्न होता है, फिर विभाग होता है, विभाग होने पर पूर्वसंयोग का नाश होता है उसके पश्चात् उत्तरसंयोग की उत्पत्ति होती है । और उसके बाद अनुव्यवसाय की उत्पत्ति होती है । इस प्रकर जब व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति में अनेक क्षणों का अन्तर मौजूद है तो अनुव्यवसाय अनेक क्षण पहले के व्यवसायों को कैसे जान सकेगा । तात्पर्य यह है कि नैयायिक आदि के मत के अनुसार ज्ञान प्रथम क्षण में उत्पन्न होता है, दूसरे क्षण ठहरता है और तीसरे क्षण में नष्ट हो जाता है । इस नियम के अनुसार पूर्वज्ञान अर्थात्
જે મનગ વડે પ્રથમ જ્ઞાન એટલે કે વ્યવસાયની ઉત્પત્તિ થાય છે, એ જ મનઃસંગ વડે બીજા જ્ઞાનની એટલે કે અનુવ્યવસાયની-ઉત્પત્તિ થતી નથી, પરંતુ બીજા સંગ વડે અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે. તેથી પૂર્વોકત દોષને સંભવ રહેતું નથી.”
આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી. ઘટાદિના જ્ઞાનની ઉત્પત્તિને સમયે મનમાં કર્મ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ વિભાગ થાય છે, વિભાગ થતાં જ પૂર્વસંયોગને નાશ થાય છે, અને ત્યારબાદ ઉત્તરસંગની ઉત્પત્તિ થાય છે, અને ત્યારબાદ અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વ્યવસાય અને અનુવ્યવસાયની ઉત્પત્તિ વચ્ચે અનેક ક્ષણેનું અત્તર રહેલું હોવાથી, અનુવ્યવસાય છે અનેક ક્ષણ પહેલાના વ્યવસાયને કેવી રીતે જાણી શકાય? આ કથનને ભાવાર્થ એ છે કે નયાયિક આદિની માન્યતા પ્રમાણે જ્ઞાન પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણે રિથર રહે છે અને ત્રીજી ક્ષણે નષ્ટ થઈ જાય છે. આ નિયમ પ્રમાણે પૂર્વ જ્ઞાન એટલે કે વ્યવસાય તે નષ્ટ થઈ ચુક્યો અને ત્યારબાદ અનુવ્યવસાય ઉત્પન્ન છે. તે પછી અનુવ્યવસાય દ્વારા નષ્ટ થઈ ચુકેલા વ્યવસાયને કેવી
For Private And Personal Use Only