________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १२५ समवायिकारणमात्मा असमवायिकारणमात्ममनःसंयोगः, मनःकरणम् , घटादिविषयः कर्म, एतादृशस्थितौ ज्ञानात्मककार्यभेदो न समवायिकारणभेदमूलको यतः समवायिकारणस्यात्मनो भेदाभावात् । नाप्यसमवायिकारणात्ममनःसंयोगाधिकरणमनोरूपकरणभेदात् यतः करणीभूतमनसः एकत्वात् , नापि कर्मकारकभेदमूलकतया तस्यापि घटव्यवसायानुव्यवसायघटानुभवघटस्मरणं प्रतिसमानत्वात् , तस्मादसमवायिकारणभेदादेव ज्ञानात्मककार्यभेदः स्वीकरणीयः। एवं च घटव्यवसायानुन्यसायो यदि एकमनः संयोगजन्यौ स्याताम् तदायोगपर्व केन वार्येत, न च योगपद्यं संभवति तथात्वेतादृशज्ञानयोः परस्परं कार्यकारणभावो न स्यादित्येकमनःसंयोगजन्यत्वं न द्वयोनियोः किंचासमवायिकारणभेदस्य ज्ञानात्मककार्यभेदकत्वेऽस्वीक्रियमाणे
कि समवायिकारण आत्मा तो दोनों का एक ही है । आत्मा और मन के संयोग रूप असमवायि कारण के अधिकरण मन के भेद से भी भेद नहीं माना जा सकता, क्योंकि मन भी एक है । कर्म कारक में भेद होने से भी भेद नहीं हो सकता, क्योंकि घटव्यवसाय, घटानुव्यवसाय घटानुभव और घट स्मरण में कमे कारक अर्थात घट समान ही है । अतएव असमवायि कारण के भेद से ही ज्ञान रूप कार्य में भेद स्वीकार करना चाहिए । ऐसी स्थिति में यदि घटव्यवसाय और अनुव्यवसाय जब एक ही मनःसंयोग से उत्पन्न होते हैं तो उनके योगपद्य को कौन रोक सकता है ? मगर युग पद् होना संभव नहीं है । अगर दोनों युगपद् हों तो उनमें कार्य कारण भाव नहीं हो सकेगा । आएव दोनों ज्ञान एक ही मनःसंयोग से उत्पन्न नहीं हो सकते । अगर आप असमवायि कारण को ज्ञान रूप कार्य में भेद करने वाला स्वीकार नहीं करते तो फिर उनमें भेद करने वाला दुसरा
આત્મા તે બન્નેને એક જ છે. આત્મા અને મનને સગરૂપ અસમાયિકારણના અધિકરણ રૂપ મનના ભેદથી પણ ભેદ માની શકાતું નથી, કારણ કે મન પણ એક જ છે, કાર્યકારકમાં ભેદ હોવાથી પણ ભેદ માની શકાતું નથી, કારણ કે ઘટવ્યવસાય, ઘટાનવ્યવસાય, ઘટાભાવ અને ઘટસ્મરણમાં કર્મકારક એટલે કે ઘટ સમાન જ છે. તેથી અસમવાય. કારણના ભેદથી જ જ્ઞાનરૂપ કાર્યમાં ભેદ સ્વીકારે જોઈએ. એવી સ્થિતિમાં જે ઘટવ્યવસાય અને અનુવ્યવસાય એક જ મનાયેગથી ઉત્પન્ન થતા હોય, તે તેમના યોગદ્યને એક જ સાથે ઉત્પત્તિને) કોણ રોકી શકે છે? પણ યુગપલ્ (એક સાથે) તેમની ઉત્પત્તિ સંભવી શકતી નથી, જે બન્નેની એકસાથે ઉત્પત્તિ હોય, તે બન્નેમાં કાર્ય કારણભાવ સંભવી શકે નહીં. તેથી બન્ને જ્ઞાન એક જ મનઃસંયોગથી ઉત્પન્ન થઈ શક્તા નથી. જો તમે અસમાયિકારણને જ્ઞાનરૂપ કાર્યમાં ભેદ કરનારું માનતા ન હો, તે તેમનામાં ભેદ
For Private And Personal Use Only