________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२६
सूत्रकृताङ्गसूत्रे
ऽन्यस्य भेदकस्याभावेन ज्ञानभेदव्यवस्थैव न स्यात् । यतोऽन्यस्यापेक्षणीयान्तरस्याभावेन एकदैव घटानुभवघटस्मरणयोरेव मनुभवान्तरस्य घटविषयकस्योत्पत्तिप्रसंगात् । क्रमरहितकारणेन कार्यभेदक्रमस्य व्यवस्थापयितुमशक्यत्वात् । बाह्यसामग्रीक्रमभेदेन कार्य भेदाभ्युपगमे युगपदेव संप्रयुक्तपट घटादिषु युगपदेवाने कज्ञानानां समुत्पादप्रसंगात् इत्यकामेनापि ज्ञानात्मककार्य भेदोऽसमवायिकारणभेदादेव समर्थनीयः तदि हासमवायिकारणमनःसंयोगस्यैकस्यैव घटव्यवसाय घटानुव्यवसायौ प्रति जनकत्वेयौगपद्यं कथमपि न वारयितुं शक्नुयादिति एकेन मनःसंयोगेनो भयो जन्मेति प्रथम पक्षो न साधीयानिति । नापि येन मनःसंयोगेन व्यवसायस्य प्रथमज्ञानस्योत्पत्तिर्न
कोई नहीं है । ऐसी स्थिति में ज्ञान में भेद की व्यवस्था ही न हो सकेगी। फिर तो किसी अन्य अपेक्षणीय कारण के न होने से एक साथ घट का अनुभव घट का स्मरण और घट सम्बन्धी अन्य ज्ञान होने का प्रसंग आ जाएगा । क्रम रहित कारण से कार्य भेद क्रम की व्यवस्था नहीं की जा सकती । बाह्य सामग्री में क्रम भेद होने से यदि कार्य में भेद स्वीकार किया जाय तो जब घट पट आदि अनेक पदार्थों का एक साथ संयोग होता तो एक साथ ही अनेक ज्ञानों की उत्पत्ति का प्रसंग आ जाएगा । अतएव चाहे आपकी इच्छा न हो फिर भी ज्ञानों का भेद असमवायिकारण के भेद से ही आप को मानना चाहिए | और जब घट के व्यवसाय और अनुव्यवसाय में एक ही असमवायिकारण मनःसंयोग है तो इन दोनों ज्ञानों की एक साथ उत्पत्ति किसी भी प्रकार नहीं रोकी जा सकती । अतएव एक ही मनःसंयोग से दोनों व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति होती है, यह पक्ष समीचीन नहीं है ।
કરનારૂં બીજું કોઈ પણ નથી. એવી સ્થિતિમાં જ્ઞાનમાં ભેદની વ્યવસ્થા જ નહીં થઈ શકે. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાથી અન્ય અપેક્ષણીય કારણ ન હાવાથી, એક સાથે ઘટના અનુભવ, ઘટનુ સ્મરણ અને ઘટવિષયક અન્ય જ્ઞાન થવાના પ્રસંગ ઉપસ્થિત થઈ જશે. ક્રમરહિત કારણ વડે કા ભેદ ક્રમની વ્યવસ્થા કરી શકાતી નથી. બાહ્ય સામગ્રીમાં ક્રમભેદ થવાથી તે કાર્ય માં ભેના સ્વીકાર કરવામાં આવે, તા જારે ઘટ (ઘડા), પટ આદિના એક સાથે સંયોગ થાય ત્યારે તે એક સાથે જ અનેક જ્ઞાનાની ઉત્પત્તિના પ્રસંગ ઉપસ્થિત થશે. તેથી આપની ઇચ્છા ન હેાય તા પણ આપે અસમવાયકારણના ભેદ દ્વારા જ જ્ઞાનાના ભેદ માનવા પડશે. અને ઘટના વ્યવસાય અને અનુવ્યવસાયમાં જે એક જ અસમવાયિકારણ મનઃસયોગ હોય તો આ બન્ને જ્ઞાનોની એક સાથે ઉત્પત્તિ કોઇ પણ પ્રકારે રોકી શકાતી નથી તેથી એક જ મનઃસયોગ વડે બન્નેની વ્યવસાય मने अनुव्यवसायनी -उत्पत्ति थाय छे' या पक्ष सभीथीन (साथी) नथी.
For Private And Personal Use Only