________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बोधिनी टीका प्र. शु. अ. ९ वार्यामतस्वरूपनिरूपणम्
११५
स्थापातात्, यदि ज्ञानं ज्ञानान्तरेण वेद्यं स्यात् तदा येन ज्ञानान्तरेण प्रथमं ज्ञानं वेदितं स्यात्तदपि ज्ञानत्वाविशेषात् स्वान्येन केनचिदपि ज्ञानेन ज्ञातं स्यात्तदपि पुनर्ज्ञानान्तरेणेत्येवमनवस्था पिशाचस्यावतारः स्यादित्येव ज्ञानस्य ज्ञानान्तरवेद्यत्वे बाधकस्तर्कः । सति च बाधकतर्केण सन्दिग्धानैकान्तिकतापदमध्याधातुं शक्नोति । नच ज्ञानमात्रस्यावश्यवेद्यत्वं न स्वीकरोमि ज्ञानव्यवहारस्तु न ज्ञायमानसत्तया किन्तु स्वरूपसत्ताविशिष्टेनैव ज्ञानेन ज्ञानस्य व्यवहार इति कानवस्थायाः
नहीं है, क्योंकि हम अनुभूति को भी अनुभाव्य स्वीकार करते हैं । यदि एक ज्ञान दूसरे से ही जाना जाय तो जिस ज्ञान ने पहले ज्ञान को जाना वह भी ज्ञान होने के कारण अपने से भिन्न किसी अन्य ज्ञान के द्वार ही जाना जाएगा और वह ज्ञान भी किसी अन्य ज्ञान से | इस प्रकार अनवस्था दोष रूपी पिशाच का अवतार होगा । एक ज्ञान को दूसरे ज्ञान द्वारा वेद्य मानने में यह बाधक तर्क है इस बाधक तर्क की मौजूदगी में संदिग्ध अनैकान्तिकता दोष नहीं आ सकता ।
कदाचित् यह कहो कि हम प्रत्येक ज्ञान को वेद्य (ज्ञेय) नहीं मानते । फिर भी उसमें जो ज्ञान का व्यवहार होता है वह ज्ञायमान सत्ता से नहीं किन्तु स्वरूपसत्ता से विशिष्ट ज्ञान के द्वारा ही होता है । ऐसा मानने से अनवस्था दोप कैसे संभव हो सकता है ? किन्तु यह कथन युक्ति संगत नहीं है । ज्ञान अपने आप को जानता नहीं और उसे जानने के लिए
અનુભાવ્ય રૂપે સ્વીકારીએ છીએ. જો એક જ્ઞાનને બીજા જ્ઞાન વડે જ જાણી શકાતુ હાય, તા જે જ્ઞાન વડે પહેલા જ્ઞાનને જાણવામાં આવ્યુ, તે જ્ઞાનને પણ જાણનારૂં કેઇ ત્રીજું જ્ઞાન પણ હાવું જ જોઇએ. જે જ્ઞાન વડે તે બીજા જ્ઞાનને જાણવામાં આવ્યુ તે ત્રીજા જ્ઞાનને જાણનારૂં કોઇ ચેાથું જ્ઞાન પણ હશે જ. આ પ્રમાણે આગળ વધતાં વધતાં જે છેલ્લુ જ્ઞાન આવશે, તે જ્ઞાનને કયા જ્ઞાન દ્વારા જાણવામાં આવ્યું તે પ્રશ્ન ઊભા થશે, અને છેલ્લા જ્ઞાનને જાણનારા અન્ય જ્ઞાનના અભાવ હાવાને કારણે અનવસ્થા દેષની સંભાવના ઊભી થશે. એક જ્ઞાનને અન્ય જ્ઞાન દ્વારા વેદ્ય (અનુભવ કરવા યોગ્ય) માનવામાં આ બાધક તર્ક છે. આ બાધક તની ઉપસ્થિતિમાં (મેાજૂદગીમાં) સ ંદિગ્ધ અનૈકાન્તિકતા દોષ આવી શકતા નથી.
કદાચ એવું કહેવામાં આવે કે “અમે પ્રત્યેક જ્ઞાનને વેદ્ય (જ્ઞેય) માનતા નથી. તે તેમાં જે જ્ઞાનના વ્યવહાર થાય છે તે જ્ઞાયમાન સત્તા વડે થતા નથી, પણ સ્વરૂપ સત્તાથી યુક્ત જ્ઞાન દ્વારા જ થાય છે, આ પ્રમાણે માનવામાં આવે, તો અનવસ્થા દોષ કેવી રીતે સંભવી શકે છે ?” પરન્તુ આપનું આ કથન પણ યુક્તિ સંગત લાગતુ નથી. જ્ઞાન પેાતાને જ જાણતું ન હોય અને તેને જાણવાને માટે કોઈ અન્ય જ્ઞાનની પ્રવૃત્તિ પણ ન
For Private And Personal Use Only