________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
११४
सूत्रकृताङ्गसूत्रे
हेतुर्महानसीयो वा नाद्यः पर्वतीयधूमे तदानीं व्याप्तेग्रहणाभावेन तेनानुमातुमशक्यत्वात् । न द्वितीयः स्वरूपासिद्धेर्महानसीयधूमस्य पर्वतादावभावात् इत्यादि विकल्पेन धूमेनापि पर्वते वह्नयनुमानं न स्यात् इति तत्र यथा तदेशनिष्टत्वमतदेशनिष्ठत्वं न विकल्प्यते, किन्तु धूमत्वेन धूमो हेतुस्तथाप्रकृतेपि अनुभूतित्वमात्रं हेतुरित्येवं न कोषि दोषः प्रसरति, न वा स्वप्रकाशसाधनतायां कोषि दोषो भवति । न च स्वप्रकाशत्वरूपसाध्यस्याभावाधिकरणेऽनुभूतित्वस्य हेतोर्वृत्ति च्वसन्देहाद्धेतौ संदिग्धाऽनैकान्तिकता स्यादिति वाच्यम् अनुभूतेरप्यनुभाव्यत्वेनाऽव
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धूम होता है या महानस का धूम हेतु है ? प्रथमपक्ष संगत नहीं क्योंकि पर्वत के धूम के साथ उस समय (अनुमान प्रयोग के समय ) व्याप्तिका ग्रहण नहीं हुवा है अतएव उससे अग्नि का अनुमान नहीं किया जा सकता । दूसरे पक्ष में महानस का धूम पर्वत में पाया नहीं जाता । इत्यादि विकल्प यहाँ भी संभव होने से धूम हेतु के द्वारा पर्वत में अग्नि का अनुमान नहीं हो सकेगा । इस प्रकार जैसे यहाँ पर तदेश निष्टता या अतदेश निष्ठता अमुक जगह रहने अथवा न रहने का विकल्प नहीं किया जाता किन्तु सामान्य धूम को ही हेतु मान लिया जाता है उसी प्रकार प्रस्तुत अनुमान में भी अनुभूतित्व सामान्य ही हेतु है, ऐसा मानने में कोई भी दोष नहीं आता और न स्वप्रकाशता की सिद्धि में ही कोई दोष आता है
स्वप्रकाशता रूप साध्य के अभाव के अधिकरण में अर्थात् जहाँ स्वप्रकाशता साध्य नहीं है वहां भी अनुभूतित्व हेतु की वृत्ति का सन्देह होने से हेतु में संदिग्ध अनैकान्तिकता दोष आता है । यह कहना उचित
સમયે (અનુમાન પ્રયોગના સમયે) વ્યાપ્તિનું ગ્રહણ થતું નથી. તે કારણે તેના દ્વારા અગ્નિનું અનુમાન કરી શકાતુ નથી. બન્ને પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે રસોડાના ધુમાડા પર્વતમાં સંભવી શકતા નથી, ઇત્યાદિ વિકલ્પ અહીં પણ શક્ય હાવાથી ધુમાડા રૂપ હેતુ દ્વારા પર્યંતમાં અગ્નિનું અનુમાન કરી શકાશે નહીં. આ રીતે જેમ અહીં તદ્દેશનિષ્ઠતા અથવા અતર્દેશનિષ્ઠતાના (અમુક જગ્યાએ રહેવા અથવા ન રહેવાને) વિકલ્પ માન્ય કરી શકાતા નથી, પરન્તુ સામાન્ય ધુમાડાને જ હેતુ માની લેવામાં આવે છે, એજ પ્રમાણે પ્રસ્તુત અનુમાનમાં પણ અનુભૂતિત્વ સામાન્યજ હેતુ રૂપ છે. આ પ્રકારની માન્યતામાં પણ કોઈ દોષ ઉદ્ભવતા નથી અને સ્વપ્રકાશતાની સિદ્ધિમાં પણ કોઇ દોષના સંભવ રહેતા નથી.
સ્વપ્રકાશતા રૂપ સાધ્યના અભાવના અધિકરણમાં એટલે કે જ્યાં સ્વપ્રકાશતા સાધ્ય નથી ત્યાં પણ અનુભૂતિત્વ હેતુની વૃત્તિના સન્દેહ હોવાથી હેતુમાં સંદિગ્ધ અનેકાન્તિકતા દોષનો સંભવ રહે છે, એમ કહેવું તે ઉચિત નથી; કારણ કે આપણે અનુભૂતિને પણ
For Private And Personal Use Only