________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्र. शु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
११३
समर्थ बोधिनी टीका विषाणोल्लिखिताभूः पृथिवीत्वादित्यादौ तादृशदोषस्य निरंकुशप्रसरसंभवात् । न च कल्पितसत्त्वरूपमनुभूतित्वं हेतु रुताऽकल्पितसत्वरूपमनुभूतित्वं वा हेतुः । आद्यपक्षे नैयायिकादिमते हेतोरसिद्धिस्तन्मते कल्पिताया: सत्ताया अनभ्युपगमात् । न वा द्वितीयः पक्षः वेदान्तिमते अकल्पितानुभूतित्वस्यासंभवेन हेतोरसिद्धिरिति वाच्यम् परित्यक्तकल्पिताकल्पित विशेषस्यानुभूतित्वमात्रस्यैव हेतुत्वेन स्वीकारात् । अन्यथा वह्निवान् धूमादित्यत्रापि धूमः किं पर्वतीयो
संभव न हो वहाँ इस दोष का प्रसंग हो सकता है जैसे पृथ्वी शशविषाण से कुरेदी गई है, क्योंकि यह पृथ्वी है, ऐसे स्थल पर यह दोष आ सकता है । यहाँ जो अनुभूतित्व हेतु है वह कल्पितसत्त्व रूप हैं या अकल्पित सत्त्व रूप है ? प्रथम पक्ष स्वीकार करो तो नयायिक आदि मतों में हेतु असिद्धि हो जाएगा क्योंकि उनके मत में कल्पित सत्ता स्वीकार नहीं की गई है । दूसरा पक्ष भी स्वीकार नहीं किया जा सकता क्योंकि वेदान्तियों के मत में अकल्पित अनुभूतित्व संभव नहीं है, इस कारण हेतु असिद्ध है | यह कहना अनुचित है, क्योंकि हमने कल्पित अथवा अकल्पित विशेषों को छोड कर अनुभूतित्वसामान्य को ही हेतु स्वीकार किया है अन्यथा पर्वत अग्निमान् है, क्योंकि इस अनुमान में भी यह प्रश्न किया जा सकता है कि क्या
धूमवान् है पर्वत का
છે, જ્યાં ‘સામાન્યતઃ દૃષ્ટ' અનુમાનના સદ્ભાવ સંભવતા ન હાય, ત્યાં આ દોષના પ્રસંગ ઉપસ્થિત થાય છે. જેમ કે પૃથ્વીને સસલાનાં શિંગડાં વડે ખેાદવામાં આવી છે.’ આ પ્રકારના કથનમાં આ દોષના સંભવ રહે છે, કારણ કે સસલાને શિંગડાં જ હેાતાં નથી. તે તેના શિંગડાં વડે પૃથ્વીને ખેાદવાની વાત જ કેવી રીતે સંભવી શકે?
For Private And Personal Use Only
અહીં જે અનુભૂતિત્વ છે તે કલ્પિત સત્ત્વરૂપ છે, કે અકલ્પિત સત્ત્વરૂપ છે? પહેલા પક્ષને, સ્વીકાર કરવામાં આવે, તે નૈયાયિક આદિ મતામાં હેતુ અસિદ્ધ થઇ જશે, કારણ તેમના મતમાં કલ્પિત સત્તાનો સ્વીકાર કરાયો નથી, બીજા પક્ષને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી, કારણ કે વેદાન્તીઓના મત અનુસાર અકલ્પિત અનુભૂતિત્વ સભવી શકતુ નથી, તે કારણે હેતુ અસિદ્ધ છે. તે પ્રકારનું કથન અનુચિત છે; કારણ કે અમે કલ્પિત અથવા અકલ્પિત વિશેષાને છેડીને અનુભૂતિત્વ સામાન્યને જ હેતુરૂપે સ્વીકારેલ છે. નહી તો પર્યંત અગ્નિમાન છે; કારણ કે ત્યાં ધુમાડાના સદ્ભાવ છે’; આ અનુમાન સામે પણ એવા પ્રશ્ન કરી શકાય છે કે શું પર્યંતના હેતુ ધુમાડા હોય છે; કે રસોડાને હેતુ ધુમાડા હાય છે? પહેલા પક્ષ સંગત નથી; કારણ કે પર્વતમાં ધુમાડાની સાથે તે
सू. १५