________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टोका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १११ यथा रूपादौ धर्मत्वं विद्यते इति तत्र रूपादौ किंचिनिष्ठात्यंताभावप्रतियोगित्वं विद्यते, अर्थात् यो धर्मों भवति तस्य कचिदपि अधिकरणेऽवश्यमत्यताभावो भवति यथा वायौ रूपस्याभावो भवति तथा वेद्यत्वमपि धर्म इति तस्यापि कुत्रचिदभावेन भाव्यमेवेति यत्र वेद्यत्वस्याभावस्तस्यैवावेद्यत्वं सिद्धं भवति । अनेन क्रमेणावेद्यत्वस्य सामान्यतः सिद्धत्वात् कतदिति जिज्ञासायां व्यतिरेक्यनुमानेन ज्ञानेऽवेद्यत्वं सिद्धं भवति इति ना प्रसिद्धविशेषणतादोषः संभवति । अथवा यद्विपर्ययेऽसमीहितप्रसक्तिर्भवति तत्कचिन्मानयोग्य भवति इति सामान्यव्याप्तिरिह च ज्ञानं वेद्यं भवति नवेति वादिनां विप्रतिपच्या संशये सत्यनुभाव्यत्वस्य स्वीकारेऽनवस्थारूपा समीहितप्रसक्तैर्वद्यत्वविपर्ययस्यापि सामान्यतः प्रमाणगम्यधर्म है, जैसे रूपादि में धर्मत्व है तो किसी में रहे हुए अत्यन्ताभाव का ( सम्बन्धित्व ) प्रतियोगित्व भी है । तात्पर्य यह है कि जो भी धर्म होता उसका किसी अधिकरण में अत्यन्ताभाव अवश्य होता है, जैसे वायु में रूप का अभाव है । उसी प्रकार वेद्यत्व भी धर्म है तो उसका भी कहीं न कहीं अभाव होना चाहिए और जहाँ वेद्यत्व का अभाव है उसी में अवेद्यत्व सिद्ध है । इस क्रम से अवेद्यत्व की सामान्य रूप से सिद्धि हो जाती है । वह अवेद्यत्व कहां है ? ऐसी जिज्ञासा होने पर व्यतिरेकी अनुमान से ज्ञान में अवेद्यत्व सिद्ध होता है अतएव अप्रसिद्ध विशेषणता दोष नहीं हो सकता।
अथवा जिसके विपर्यव में अनिष्ट का प्रसंग होता है वह कहीं प्रमाण से जानने योग्य होता है , य एक सामान्य व्याप्ति है ज्ञान वेद्य है अथवा नहीं इस प्रकार की विभिन्न वादियों की विप्रतिपत्ति के कारण संशय होने पर वेद्यत्व के स्वीकर करने पर अनवस्था दोष रूप अनिष्ट का प्रसंग होने પ્રતિયેગી (સંબંધી) છે, કારણ કે તે ધર્મ છે. જેમ કે રૂપ રૂપાદિકમાં ધર્મને સંભાવ છે, તે કઈ વસ્તુમાં રહેલા અત્યન્તાભાવના પ્રતિયોગિત્વ (સંબંધિત્વ)ને પણ સંભાવ છે. આ કથનને ભાવાર્થ એ છે કે—જે ધર્મ હોય છે તેને કોઈ અધિકરણમાં અત્યન્તાભાવ પણ અવશ્ય હોય છે, જેમ કે વાયુમાં રૂપને અભાવ છે. એ જ પ્રમાણે વેધત્વ પણ ધર્મરૂપ હોવાથી તેને પણ કઈને કઈ વસ્તુમાં અભાવ હોવો જોઈએ. અને જ્યાં વેદ્યત્વને અભાવ છે, તેમાં જ અઘતા સિદ્ધ થઈ જાય છે. તે અદ્યત્વ ક્યાં છે? આ પ્રકારની જિજ્ઞાસા થાય ત્યારે વ્યતિરેકી અનુમાન વડે જ્ઞાનમાં અદ્યતા સિદ્ધ થાય છે. તે કારણે અપ્રસિદ્ધ વિશેષણતા દોષ સંભવી શક્તા નથી.
અથવા જેના વિપર્યયમાં અનિષ્ટને પ્રસંગ આવે છે, તે કઈક વસ્તુમાં પ્રમાણ દ્વારા જાણવા યેવ્ય હોય છે, આ એક સામાન્ય વ્યામિ વેદ્ય છે કે નથી, આ પ્રકારની વિભિન વાદીઓની વિપ્રતિપત્તિને કારણે સંશય થતા વેધત્વને સ્વીકાર કરવામાં અાવસ્થા દેષ રૂપ
For Private And Personal Use Only