________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११०
सूत्रकृताङ्गसूत्रे
दर्शयामि तथाहि अनुभूतिः स्वयं प्रकाशा अनुभूतित्वाद् यत्रैव तत्रैवं यथा घटः । घटे स्वयं प्रकाशत्वस्याभावसद्भावादनुभूतित्वहेतोरप्यभावः सिद्धयति, व्यापकाभावस्य व्याप्याभावसाधकत्वस्यान्यत्रदृष्टत्वात् यथा-हदादिभ्यो निवर्तमानो वह्निः स्वाभावेन इदादौ स्वव्याप्यस्य धूमादेरभावं बोधयतीति सर्वाविवादात् । नच स्वप्रकाशत्व रूपं साध्यं कुत्रापि न प्रसिद्धमिति तादृशाप्रसिद्धस्य साधनेऽप्रसिद्धविशेषणपक्षाख्यो दोपः स्यादिति वाच्यं सामान्यतो दृष्टानुमानेन स्वप्रकाशत्वसाधनसंभवात् । तथाहि वेद्यत्वं किंचिन्निष्ठात्यंताभावप्रतियोगिधर्मत्वात् रूपादिवत्,
क्योंकि स्वप्रकाश की सिद्धि में प्रमाण भी मौजूद हैं । वह इस प्रकार है अनुभूति ( अनुभव ) स्वयं प्रकाश रूप हैं, क्योंकि वह अनुभूति है, जो स्वयं प्रकाश रूप नहीं वह अनुभूति भी नहीं होती, जैसे घट घट में स्वयंप्रकाशता का अभाव है, अतः उनमें अनुभूतित्व का भी अभाव है । व्यापक का अभाव व्याप्य के अभाव का साधक होता है । यह नियम अन्यत्र देखा जाता है । जैसे तालाव आदि से निवृत्त होती हुई अग्नि स्वभाव से ही तालाव आदि मैं अपने व्याप्य धूमादि के अभाव को भी बोधित करती है । इस विषय में किसी को विवाद नहीं हैं । कदाचित् कहो कि स्वप्रकाशता रूप साध्य कहीं भी सिद्ध नहीं है, अतएव अप्रसिद्ध को सिद्ध करने से "अप्रसिद्ध विशेषणपक्ष" नामक दोष आता है, किन्तु ऐसा कहना उचित नहीं है, क्योंकि सामान्यतो दृष्ट अनुमान से स्वप्रकाशता को सिद्ध करना संभव है । वह इस प्रकार वेद्यत्व किसी में रहे हुए अन्यथाभाव का प्रतियोगी ( सम्बन्धी ) है, क्योंकि वह
આ પ્રકારે સ્વપ્રકાશનું લક્ષણ બતાવીને, હવે તેનુ પ્રતિપાદન કરતું પ્રમાણ પણ ખતાવવામાં આવે છે. સ્વપ્રકાશની સિદ્ધિમાં નીચે પ્રમાણે પ્રમાણ મેાજૂદ છે—અનુભૂતિ (અનુભવ) સ્વય” પ્રકાશ રૂપ છે; કારણ કે જે સ્વયં પ્રકાશ રૂપ ન હેાય તેને અનુભૂતિ જ કહી શકાય નહીં. જેમ કે ઘડામાં સ્વયંપ્રકાશતાનેા અભાવ છે, તેથી તેમાં અનુભૂતિત્વના પણ અભાવ છે. વ્યાપકના અભાવ વ્યાપ્યના અભાવના સાધક હોય છે, આ નિયમ અન્યત્ર પણ જોવામાં આવે છે. જેમ કે તળાવ આદિમાંથી નિવૃત્ત થતી અગ્નિ સ્વ ભાવથી જ તળાવ આદિમાં પોતાના વ્યાખ્યના (ધૂમાડા આદિનો) અભાવના પણ બેધ કરાવે છે. એટલે કે તળાવ આદિમાં અગ્નિના જ અભાવ હાવાથી ધુમાડાના પણ અભાવ જ રહે છે, આ વિષયમાં કોઈ ના પણ વિવાદ સંભવી શકતા નથી. કદાચ આપ એવુ પ્રતિપાદન કરતા હૈા કે સ્વપ્રકાશતા રૂપ સાધ્ય ક્યાંય પણ સિદ્ધ નથી, તેથી અપ્રસિદ્ધને સિદ્ધ કરવાથી અપ્રસિદ્ધ વિશેષણ પક્ષ' નામના દોષ આવે છે, પરન્તુ તે પ્રકારનું કથન પશુ અનુચિત છે, કારણ કે સામાન્યતઃ દૃષ્ટ અનુમાન દ્વારા સ્વપ્રકાશતા સિદ્ધ કરવાનું સંભવિત છે. તે આ પ્રકારે શકય છે વેદ્યત્વ કોઈ પણ વસ્તુમાં રહેલા અત્યન્તાભાવનું
For Private And Personal Use Only