________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूताजासूबे न्यथानुपपत्त्या त्यज्यते तथा प्रकृते ज्ञानेपि अन्यत्र दृष्टनियमस्यान्यथानुपपत्त्यैवपरित्यागसंभवात् । तदुक्तम्--
"अन्यथानुपपत्तिश्चेदस्ति वस्तुप्रसाधिका । पिनष्टि दृष्टिवैमत्यं सैव सर्ववलाधिका ॥१॥ वाच्यान्यथोपपत्तिर्वा त्याज्यो वा दृष्टताग्रहः ।
नह्मकत्र समावेशश्छायातपवदेतयोः ॥२॥ ... न चानुचितमिदमेकस्मिन्कर्मकर्तृभावस्येति अनौचित्यतर्केण वाघो भविष्यतीतिवाच्यं यत्रानौचित्य-तर्कस्य मूलं प्रवृत्तप्रमाणेन न निराक्रियते तत्रानौचित्यस्य इस प्रकार की प्रतीति की अन्यथानुपपत्ति से उसका त्याग किया जाता है, उसी प्रकार प्रकृत ज्ञान में भी अन्यत्र देखे जाने वाले नियम का अन्यथानुपपत्ति के द्वारा ही परित्याग हो जाता है । कहा भी है--"अन्यथानुपपतिश्चेद्" इत्यादि ।
"यदि किसी वस्तु को सिद्ध करने वाली अन्यथानुपपत्ति विद्यमान है तो वह दृष्टि के मतभेद को नष्ट कर देती है। वही सब से अधिक बलवान् है।"
"या तो अन्यथा-उपपत्ति कहो या दृष्टता के आग्रह को छोडो । छाया और आतप के समान इन दोनों का एक जगह समावेश नहीं हो सकता ।"
एक ही वस्तु में कर्म कर्त्तापन होना अनुचित है, इस प्रकार के अनौचित्य रूप तर्क से उसमें बाधा होगी, ऐसा कहना ठीक नहीं। जहां
અન્યથાનુપત્તિ દ્વારા તેને ત્યાગ કરાય છે, એ જ પ્રકારે પ્રકૃત (પ્રસ્તુત) જ્ઞાનમાં પણ અન્યત્ર દેખાતા નિયમને અન્યથાનુપપત્તિ દ્વારા જ પરિત્યાગ થઈ જાય છે. કહ્યું પણ છે 3-"अन्यथानुपपत्तिश्चेद्” इत्यादि
જે કઈ પણ વસ્તુને સિદ્ધ કરવાને માટે અન્યથાનુપત્તિને સદ્ભાવ હોય, તે તેના દ્વારા દષ્ટિ (માતા)ને મતભેદનું નિવારણ થઈ જાય છે. તે અન્યનુથાપપત્તિ જ સૌથી બળવાન છે.” “ક તે અન્યથા-ઉપપત્તિ કહે અથવા છાના આગ્રહને છોડે. છાયા અને તડકા જેવી આ બે વસ્તુઓને એક જ જગ્યામાં સમાવેશ થઈ શકતો નથી. બન્નેમાંથી એક જ સદ્ભાવ સંભવી શકે છે.
એક જ વસ્તુમાં કર્મ અને કર્તાપણું દેવું અનુચિત છે, આ પ્રકારના અનૌચિત્ય રૂપ તર્ક દ્વારા તેમાં બધા ઉપસ્થિત થશે”, આ પ્રકારનું કથન પણ ગ્ય નથી. જ્યાં અનૌચિત્ય રૂપ તર્કનું મૂળ પ્રવૃત્ત થયેલા પ્રમાણ દ્વારા નિવારણ ન કરવામાં આવે,
For Private And Personal Use Only