________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२०
सूत्रकृताङ्गसूत्रे
तदेवं ज्ञानस्य ज्ञानान्तरविषयत्वस्वीकारे ज्ञानस्य स्वरूपमेव न सिद्धयेदित्यादिविपक्षबाधक तर्कसंभवेन न संदिग्धा नैकान्तिकता दोषः । यत्र हेतोः साध्याभावाधिकरणे वृत्तित्वसन्देहो भवेत् । तादृशवृत्तित्वे बाधकतकों नावतरति तत्रैव संदिग्धानैकान्तिकतायाः साम्राज्यम् प्रकृते तु ज्ञानस्वरूपासिद्धिरूपविपक्षबाधकतर्कस्य सत्वेन न तर्कस्य विरहप्रयुक्तसंदिग्धानैकान्तिकतायाः संभावनापि पदमाधातुं शक्नोतीति । अपि च घटादि स्वरूपविषयप्रकाशनसमये ज्ञानं प्रकाशते न वा । न प्रकाशते इति पक्षस्य स्वीकारे ज्ञानोदयानन्तर क्षणे जिज्ञासुपुरुषस्य तादृशघटादिज्ञाने सन्देहो विपर्ययो विपरीतप्रभा वा स्यात् । न तु कश्चिद्घटमह
एक ज्ञान को दूसरे ज्ञान का विषय मानने पर ज्ञान का स्वरूप ही सिद्ध नहीं होगा इत्यादि बाधक तर्कों का सद्भाव होने से हमारे हेतु में संदिग्ध अनैकान्तिकता दोष नहीं है । जहाँ ऐसा सन्देह होता है कि हेतु साध्य के अभाव के अधिकरण में रहता है या नहीं अर्थात् जहाँ साध्य का अभाव है वहाँ भी रहता होगा वहाँ बाधक तर्क नहीं होता । ऐसे स्थल पर ही संदिग्ध अनैकान्तिकता का साम्राज्य होता है । यहां ज्ञान के स्वरूप की असिद्धि रूप बाधक तर्क : विद्यमान है, अतएव बाधक तर्क के अभाव में होने वाली संदिग्ध अनैकान्तिकता की संभावना भी नहीं की जा सकती है
इसके अतिरिक्त यह कहिये कि जब ज्ञान घटादि विषयों को प्रकाशित करता है तब स्वयं प्रकाशित होता है कि नहीं होता ? अगर प्रकाशित नहीं होता, यह पक्ष स्वीकार किया जाय तो ज्ञान की उत्पत्ति के अनन्तर क्षण में जिज्ञासु पुरुष को उस घटादि के ज्ञान में सन्देह, विपर्यय अथवा
એક જ્ઞાનને બીજા જ્ઞાનના વિષય માનવામાં આવે, તો જ્ઞાનનું સ્વરૂપ જ સિદ્ધ નહી થાય, ઇત્યાદિ બાધક તર્કીના સદ્ભાવ હાવાથી અમારા હેતુમાં સ ંદિગ્ધ અનૈકાન્તિ કતા દોષના સદ્ભાવ નથી. જ્યાં એવા સદંડુ થાય છે કે હેતુ સાધ્યના અભાવના અધિકરણમાં રહે છે, કે રહેતા નથી—એટલે કે જ્યાં સાધ્યના અભાવ છે ત્યાં પણ રહેતા હશે. ત્યાં બાધક તક સભવતા નથી. એવી પરિસ્થિતિમાં જ સ ંદિગ્ધ અનૈકાન્તિક્તાનુ સામ્રાજ્ય હોય છે. અહી જ્ઞાનના સ્વરૂપની અસિદ્ધિ રૂપ બાધક તર્ક વિદ્યમાન છે, તેથી બાધક તર્કના અભાવમાં સભવી શકે એવી સબ્ધિ અનેકાન્તિકતાની સંભાવના પણ
માની શકાતી નથી.
વળી અમારા આ પ્રશ્નના જવાબ આપા— જો જ્ઞાન ઘટાદિ વિષયાને પ્રકાશિત કરે છે, તેા પાતે પ્રકાશિત હોય છે, કે નથી હતુ ?” જો પાતે પ્રકાશિત નથી હાતુ', આ માન્યતાના રવીકાર કરવામાં આવે તેા જ્ઞાનની ઉત્પત્તિની ક્ષણની અનન્તર ક્ષણે જિજ્ઞાસુ
For Private And Personal Use Only