________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२२
सूत्रकृताङ्गसूत्रे विपर्ययो वा कदाचिदुदेति, मुखाभावविषयकप्रमातु नैव कथमपि स्वोदयमासादयति, तथा ज्ञानस्य ज्ञानान्तरविषयत्वस्वरूपपरप्रकाश्यत्वस्वीकारे पि संशयविपर्ययविपरीतप्रमाणामभावः स्यात्कथं ज्ञानस्य स्वप्रकाशला सन्देशाधभावनैव स्वप्रकाशता साध्यते, सन्देहायभावस्तु परप्रकाश्यत्वेपि संभवतीति व्यभिचारान्नसंशयाद्यभावानां स्वप्रकाशता साधकत्वं संभवति परग्नकाश्यत्वेऽपि संशयाबभावस्य वक्तुं शक्यत्वात्सुखादिवदिति न वाच्यम् तथा सति ज्ञानस्यापि ज्ञानान्तरवेद्यत्वेऽनवस्थापरिहारस्यासंभवापातात् । किंच तव नैयायिकस्य व्यवसायानुव्यवसाययोरुत्पादक एक एव मनःसंयोगो विभिन्नो वा, तत्र यदि येनैव मनस्संयोगेन हाता कि “मुझे सुख है या नहीं । मुझे सुख नहीं है" ऐसा विपरीत ज्ञान भी उसे नहीं होता सुखाभावविषयक प्रमिति भी कभी उत्पन्न नहीं होती।
इसी प्रकार एक ज्ञान को दूसरे ज्ञान से ज्ञेय अर्थात् पर प्रकाश्य मानने पर भी संशय, विपर्यय और विपरीत प्रमिति का अभाव होगा। फिर सन्देह आदि के अभाव के कारण ज्ञान की स्वप्रकाश्यता कैसे सिद्ध की जा सकती है ? सन्देह आदि का अभाव तो ज्ञान को परप्रकाश्य मानने पर भी हो सकता है । इस प्रकार व्यभिचार होने से संशय आदि का अभाव ज्ञान को स्वप्रकाशकता का साधक नहीं है। क्योंकि परप्रकाश्यता मानने पर भी संन्देह आदि का अभाव कहा जा सकता है ।
समाधान-यदि ज्ञान को परप्रकाश्य माना जाएगा तो अनवस्था दोष का परिहार करना संभव नहीं होगा । इसके अतिरिक्त तुम नैयायिकों के मतमें व्यवसाय और अनुव्यवसाय का जनक मनःसंयोग एक ही है अथवा એ વિપરીત ભાવ પણ તેને થતો નથી, અને સુખાભાવ વિષયક પ્રમિતિ પણ તેને કદી 641 यती नथी. .
એ જ પ્રમાણે એક જ્ઞાનને બીજા જ્ઞાન દ્વારા રેય એટલે કે પરપ્રકાશ્ય માનવામાં આવે, તે સંધ્ય, વિપર્યય અને વિપરીત પ્રમિતિને અભાવ જ રહેશે. તે પછી સંદેહ આદિના અભાવને કારણે જ્ઞાનની સ્વપ્રકાશ્યતા કેવી રીતે સિદ્ધ કરી શકાશે? સંદેહ આદિને અભાવ તે જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામાં આવે તે પણ સંભવી શકે છે. આ પ્રકારની બાધા હેવાને કારણે સંશય આદિને અભાવ પણ સાનની સ્વપ્રકાશતાને સાધક નથી, કારણ કે પરપ્રકાશ્યતા માનવામાં આવે તે પણ સંદેહ આદિને અભાવ પ્રતિપાદિત કરી શકાય છે.
સમાધાન–જે જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામાં આવે, તે અનવસ્થા દોષને પરિહાર (નિવારણ) કરવાનું સંભવી નહીં શકે. વળી તમારા નિયાચિકના મત પ્રમાણે તે વ્યવસાય અને અનુવ્યવસાયને જનક મનઃસંયોગ એક જ છે, કે અલગ અલગ છે? જે
For Private And Personal Use Only