________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१००
सूत्रकृताङ्गसूत्रे विशेषणमुपलक्षणं वा आये असंभवः यतः तद्वशायां कस्यचिदपि विशेषणस्यामावात् द्वितीये ज्ञानस्वरूपात्मनो व्यवहारनिरूपणीयत्वेन सप्रतियोगित्वं स्यात् सप्रतियोगित्वे च घटादिज्ञानवदनित्यत्वप्रसंगात् नापि स्वप्रकाशतायां किं चिदपि प्रमाणं विद्यते । न चानुभूतिः स्वप्रकाशा अनुभूतित्वात् यन्नैवं तनैवं यथा घट इति व्यतिरेक्यनुमानमेव प्रमाणं स्वप्रकाशतायामिति वाच्यम् अनुभूति व्यवहारस्य कारणीभूतः प्रकाशः कचित्प्रसिद्धो न वा द्वितीयेऽप्रसिद्धविशेषणत्वं
से लक्षण में अव्याप्ति दोष है । इसके सिवाय योग्यत्व का अर्थ क्या है ? विशेषण या उपलक्षण प्रथम पक्ष में असंभव दोष है क्योंकि उस अवस्था में किसी भी विशेषण का अभाव है । दूसरे पक्ष में ज्ञानस्वरूप आत्मा का व्यवहार निरूपणीय होने से सापेक्षता होगी और ऐसा होने पर घटादि के ज्ञान के समान अनित्यता का प्रसंग आ जाएगा । ज्ञान की स्वप्रकाशता में कोई भी प्रमाण नहीं है । अनुभूति स्वप्रकाशरूप है, क्योंकि वह अनुभूति है जो स्वप्रकाशरूप नहीं है, वह अनुभूति भी नहीं होती, जैसे घट । यह व्यतिरेकी अनुमान ही स्वप्रकाशता में प्रमाण है ऐसा नहीं कहना चाहिए "अनुभूति" इस प्रकार के व्यवहार का कारणभूत प्रकाश कहीं प्रसिद्ध है अथवा नहीं ? यदि प्रसिद्ध नहीं है, यह द्वितीय पक्ष स्वीकार करो तो अप्रसिद्ध विशेषणत्व नामक पक्ष का दोष आता है । जो वस्तु प्रसिद्ध नहीं है उसको सिद्ध करना कहीं नहीं देखा जाता । पहला पक्ष भी ठीक नहीं क्योंकि अनुभूति व्यवहार का कारण भूत प्रकाश जहां प्रसिद्ध है उस अधिकरण હોવાથી લક્ષણમાં અવ્યાપ્તિ દોષ છે. તે સિવાય ગ્યત્વને અર્થ શું છે? વિશેષણ કે ઉપલક્ષણ? પ્રથમ પક્ષમાં – પહેલે વિકલ્પ સ્વીકારવામાં અસંભવ દોષ આવે છે, કારણ કે તે અવસ્થામાં કઈ પણ વિશેષણને અભાવ છે. બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તે જ્ઞાનસ્વરૂપ આત્માને વ્યવહાર નિરૂપણીય હેવાથી સાપેક્ષતા સંભવશે અને એવું થવાથી ઘટાદિના જ્ઞાનના સમાન અનિત્યતાને પ્રસંગે ઉપસ્થિત થશે. જ્ઞાનની સ્વપ્રકાશતા વિષેનું કઈ પ્રમાણ નથી. અનુભૂતિ સ્વપ્રકાશ રૂપ છે, કારણ કે જે અનુભૂતિ સ્વપ્રકાશ રૂપ હોતી નથી, તેને અનુભૂતિ જ કહી શકાય નહીં, જેમ કે ઘટ. આ વ્યતિરેક અનુમાન જ સ્વપ્રકાશતામાં પ્રમાણ છે, એવું કહેવું જોઈએ નહીં. “અનુભૂતિ” આ પ્રકારના વ્યવહારના કારણભૂત પ્રકાશ પ્રસિદ્ધ છે કે ક્યાંય પ્રસિદ્ધ નથી? “પ્રસિદ્ધ નથી”. એવા બીજા પક્ષને જે સ્વીકાર કરવામાં આવે. તે અપ્રસિદ્ધ વિશેષણ નામને દોષ આવવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. જે વસ્તુ પ્રસિદ્ધ નથી તેને સિદ્ધ કરવાની વાત જ સંભવી શકતી નથી. “પ્રસિદ્ધ છે, એ પહેલો પક્ષ પણ રવીકાર્ય નથી, કારણ કે અનુભૂતિ વ્યવહારના કારણભૂત પ્રકાશ જ્યાં પ્રસિદ્ધ છે તે અધિકરણમાં અનુભૂતિ હેતુ વિદ્યમાન હોવાથી હેતુ અન્વયવ્યતિરેકી
For Private And Personal Use Only