________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टोका प्र. श्रु. अ. १ चार्वाकमतस्यरूपनिरूपणम् १०३ वस्तुत्वस्यानुभूतित्ववदेव हेतुत्वसंभवात् । किंच स्वप्रकाशत्वे प्रमाणमस्ति न वा अस्ति चेतर्हि तादृशप्रमाणेन वेद्यत्वादवेद्यत्वघटितलक्षणमेव न संभवतीति लक्षणासंभवो दोष आपतति। द्वितीये प्रमाणाभावादेव न स्वप्रकाशत्वलक्षणप्रमेयस्य सिद्धिः स्यात् । प्रमेयसिद्धिः प्रमाणादीति न्यायात् नहि प्रमाणमन्तरा प्रमेयस्य सिद्धि भवतीति । यदि प्रमाणमन्तरेणापि प्रमेयस्य सिद्धि भवेत्तदा सर्ववस्तुनः सर्वत्र प्रसिद्धिः मुलभा भवति सप्तमरसादेरपि सिद्धिः स्यादिति न स्वप्रकाशतायां लक्षणप्रमाणे स्तः लक्षणप्रमाणयोरभावे च कथं स्वप्रकाशतायाः सिद्धिः स्यात् लक्षणप्रमाणाभ्यामेव वस्तुनः प्रसाधनात् इति चेदत्रोच्यते
- इसके अतिरिक्त स्वप्रकाशता में कोई प्रमाण है या नहीं ? यदि है तो उसी प्रमाण से वेद्य होने के कारण अवेद्यत्वरूप लक्षण ही नहीं हो सकता, इस प्रकार लक्षणासंभव दोप आता है । दूसरे पक्ष में प्रमाण का अभाव होने से ही स्वप्रकाशत्व रूप प्रमेय की सिद्धि नहीं हो सकती । प्रमाण से ही प्रमेय की सिद्धि होती है, ऐसा न्याय है। प्रमाण के विना प्रमेय की सिद्धि नहीं होती । यदि प्रमाण के विना ही प्रमेय की सिद्धि होने लगे तो सर्वत्र सर्व वस्तुओं की सिद्धि मुलभ हो जाय और सातवें रस आदि की भी सिद्धि हो जाय । इस प्रकार स्वप्रकाशता का न लक्षण ही बनता है और न उसकी सिद्धि में कोई प्रमाण ही है । लक्षण और प्रमाण के अभाव में स्वप्रकाशता की सिद्धि कैसे हो सकती है ? वस्तु की सिद्धि कैसे हो सकती है ? वस्तु की सिद्धि तो लक्षण और प्रमाण से ही होती है । यह स्वप्रकाशता के अभाव का निरूपक पूर्वपक्ष हुआ। अब स्वप्रकाशता
વળી સ્વપ્રકાશતામાં કોઈ પ્રમાણ છે કે નહીં ? જે કોઈ પ્રમાણને સદ્ભાવ હેય તે એજ પ્રમાણે દ્વારા વેદ્ય (ય) હેવાને કારણે એવેવત્વ રૂપ લક્ષણ જ હોઈ શકે નહીં. આ પ્રકારે લક્ષણસંભવ દોષનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. “પ્રમાણને અભાવ છે. આ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તે પ્રમાણુનો અભાવ હોવાથી જ સ્વપ્રકાશ રૂપ પ્રમેયની સિદ્ધિ થઈ શકે નહીં. પ્રમાણ દ્વારાજ પ્રમેયની સિદ્ધિ થઈ શકે છે, એ નિયમ છે. પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થઈ શકે જ નહીં. જે પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થતી હેય, તે બધી વસ્તુઓની સિદ્ધિ સુગમ જ થઈ જાય. આરીતે સાતમે રસ, આકાશપુષ્પ આદિને સદ્ભાવ પણ સિદ્ધ થઈ જાય ! આ પ્રકારે સ્વપ્રકાશતાનું લક્ષણ પણ સંભવતું નથી અને તેને સિદ્ધ કરવાને માટે કઈ પ્રમાણ પણ નથી. લક્ષણ અને પ્રમાણને અભાવ હોવાથી સ્વપ્રકાશતાની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? વસ્તુની સિદ્ધિ તે લક્ષણ અને પ્રમાણ વડે જ થાય છે. આ પ્રકારની સ્વપ્રકાશતાના અભાવનું નિરૂપણ કરતી પૂર્વપક્ષની વક્તવ્યતા
For Private And Personal Use Only