________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १०५ मोक्षकालिकज्ञानेऽपि ज्ञानत्वस्य विद्यमानतया योग्यताया अक्षतेः घटादविपरोंक्षव्यवहारविषयत्वस्य विद्यमानत्वेनाऽतिव्याप्तिः स्यादतस्तत्परिहाराय अवेद्यत्वमिति विशेषणम् । तदुपादाने नातिव्याप्तिर्घटादौ यतस्तस्य वेद्यत्वात् । अवेद्यत्वमात्रस्य लक्षणत्वेऽतीन्द्रिये धर्माधर्मादावतिव्याप्तिप्रसंगात् । न च धर्मादीनामपि शब्दप्रमाणविषयत्वस्य विद्यमानत्वेनावेद्यत्वं नास्तीति विशेष्यभागोलक्षणे निरर्थक इति वाच्यं अवेद्यत्वघटकवेद्यत्वस्य प्रत्यक्षप्रमाणविषयत्वमित्यर्थकरणेनादोषात् । न च योगिप्रत्यक्षविषयत्वेनापरोक्षत्वमेव धर्मादीनामिति वाच्यम् शब्दप्रमाणमात्रस्यैव विषयता तेषां नतु कदाचिदपि कथंचिदपि प्रत्यक्षविषयता । भी ज्ञानत्व विद्यमान होने से योग्यता मानने में कोई क्षति नहीं । घटादि में अपरोक्ष व्यवहार की विषयता मौजूद है, अतएव अतिव्याप्ति दोष हो सकता है, उसके परिहार के लिए "अवेद्यत्व" यह विशेषण लगाया गया है । इस विशेषण के प्रयोग से घटादि में अतिव्याप्ति नहीं होती, क्योंकि घटादि वेध हैं । यदि अवेद्यत्व मात्र को ही लक्षण वनाते तो अतीन्द्रिय धर्म अधर्म आदि में अतिव्याप्ति हो जाती । यह कहना ठीक नहीं कि धर्म
आदि भी शब्द प्रमाण के विषय हैं इस कारण वे अवेद्य नहीं हैं, अतएव लक्षण में विशेष्य अंश निरर्थक है । यहां अवेद्यत्व का अर्थ है-प्रत्यक्ष प्रमाण का विषय होना । ऐसा अर्थ करने से दोष नहीं है । धर्मादि योगिप्रत्यक्ष के विषय होने से अपरोक्ष हैं, ऐसा कहना उचित नहीं, क्योंकि धर्म आदि शाब्द प्रमाण के ही विषय हैं, वे प्रत्यक्ष के विषय कदापि नहीं हैं और किसी भी प्रकार नहीं हैं । यों कहने से तो योगियों में सर्वदर्शिता का છે, એજ પ્રમાણે વિષયતાછેદક ધર્મને પણ સંભવ છે. મેક્ષિકાલીન જ્ઞાનમાં પણ જ્ઞાનત્વે વિદ્યમાન હોવાથી યોગ્યતા માનવામાં કઈ ક્ષતિ (દષ) નથી. ઘટાદિમાં અપક્ષ વ્યવહારની વિષયતા મેજૂદ છે, તેથી અતિવ્યાપ્તિ દોષ સંભવી શકે છે. તેના નિવારણ માટે અદ્યત્વ” આ વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ વિશેષણના પ્રયોગને લીધે ઘટાદિમાં અતિવ્યાપ્તિ દોષનું નિવારણ થઈ જાય છે, કારણ કે ઘટાદિ વેદ્ય (ય) છે. જે અન્ય માત્રને જ લક્ષણ જ માની લેવામાં આવ્યું હેત તે અતીન્દ્રિય ધર્મ, અધર્મ આદિમાં અતિવ્યામિ દોષ આવી-જાત. અહીં એવું કથન ઉચિત નથી કે ધર્મ આદિ પણ શબ્દ પ્રમાણને વિષય રૂપ છે, તે કારણે તેઓ અવેદ્ય નથી, તે કારણે લક્ષણમાં વિશેષ્ય અંશ નિરર્થક છે, અહીં અદ્યત્વને- પ્રત્યક્ષ પ્રમાણુના વિષય રૂપ હેવું” આ પ્રકારને અર્થ કરવામાં કઈ દેષ નથી, ધર્માદિ ગિપ્રત્યક્ષના વિષય રૂપ હેવાથી અપક્ષ છે, કથન ઉચિત નથી, કારણ કે ધર્મ અધર્મ આદિ શબ્દ પ્રમાણના જ વિષય રૂપ છે, તેઓ પ્રત્યક્ષને વિષય કદાપિ અને કોઈ પણ પ્રકારે સંભવી શકતા નથી, એવું કથન 'सू. १४
For Private And Personal Use Only