________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०४
सूत्रकृताङ्गसूत्रे किचित्स्वप्रकाशतासाधनाय अवेद्यत्वे सत्यपरोक्षव्यवहारयोग्यत्वस्य चतुर्थपक्षस्य स्वप्रकाशत्वलक्षणकरणेन दोषाभावात् । न च योग्यतायाः प्रकाशधर्मत्वस्वीकारे मोक्षकालिकज्ञाने कस्यचिदपि धर्मस्याभावेन पुनरपि लक्षणमव्याप्त मिति वाच्यं योग्यत्वात्यंताभावानधिकरणत्वस्यैव योग्यतापदेन विवक्षणाददोषः यथा द्रव्यत्वं गुणवत्वात्यन्ताभावानधिकरणमिति तद्वत् संसारकालिकज्ञाने परोक्षव्यवहारविषयत्वस्य विद्यमानत्वेन मोक्षकाले तादृशविषयत्वस्यासत्त्वेपि योग्यतायाः सत्त्वे क्षत्यभावात । यथा वनीयदण्डे फलोपहितत्वस्याविद्यमानत्वेपि कारणतावच्छेदकधर्मवत्त्वरूपयोग्यत्वस्य संभवस्तथाविषयतावच्छेदकधर्मस्य तदा की सिद्धि के लिए कहते हैं । “अवेद्य होते हुए अपरोक्ष व्यवहार की योग्यता" इस चौथेपक्ष को हम स्वप्रकाशता का लक्षण कहते हैं। इसमें कोई भी दोष नहीं है । कदाचित् कहो कि योग्यता को प्रकाश का धर्म स्वीकार करने पर मोक्षकालीन ज्ञान में किसी भी धर्म का अभाव होने से लक्षण में फिर अव्याप्ति दोष आता है, ठीक नहीं, योग्यता के अत्यन्ताभाव का अधिकरण न होना ही यहां योग्यता शब्द से विवक्षित है, अतएव कोई दोष नहीं, जैसे गुणवत्व के अत्यन्ताभाव के अधिकरण को द्रव्यत्व कहते हैं । संसारकालीन ज्ञान अपरोक्ष व्यवहार का विषय होता है, अतः मोक्षकालीन ज्ञान में इस प्रकार का व्यवहार न होने पर भी उसमें योग्यता मान लेने में कोई क्षति नहीं हैं। जैसे यति के दंड में फलोपहितता विद्यमान न होने पर भी कारणतावच्छेदक धर्मवत्व रूप योग्यता संभव है उसी प्रकार विषयतावच्छेदक धर्म का भी संभव है, मोक्षकालीन ज्ञान में
સમજવી. હવે સ્વપ્રકાશતાની સિદ્ધિને માટે “અવેદ્ય (અય) હોવા છતાં અપરોક્ષ વ્યવહારની યોગ્યતા” આ ચેથા પક્ષને વિકલ્પને) અમે સ્વપ્રકાશતાનું લક્ષણ કહીએ છીએ. તેમાં કઈ પણ દોષ નથી. કદાચ તમે એવી દલીલ કરતા હો કે ગ્યતાને પ્રકાશના ધર્મ રૂપે સ્વીકાર કરવામાં આવે તે મોક્ષકાલીન જ્ઞાનમાં કોઈ પણ ધર્મને અભાવ હોવાથી લક્ષણમાં અવ્યાપ્તિ દોષને પ્રસંગે ઉપસ્થિત થશે, તે એ પ્રકારની દલીલ પણ યોગ્ય નથી. યેગ્યતાના અત્યન્તાભાવનું અધિકરણ (આધાર) ન હોવું એજ અહીં યોગ્યતા શબ્દ વડે વિવક્ષિત છે, તેથી કેઈ દોષ નથી.
જેમ કે ગુણત્વના અત્યન્તાભાવના અધિકરણને દ્રવ્યત્વ કહે છે. સંસાર કાલીન જ્ઞાન અપક્ષ વ્યવહારને વિષય હોય છે, તેથી મોક્ષકાલીન જ્ઞાનમાં આ પ્રકારને વ્યવહાર ન હોવા છતાં, તેમાં વ્યતા માની લેવામાં કઈ દોષ નથી. જેવી રીતે યતિના દંડમાં ફેલે પહિતતા વિદ્યમાન ન હોવા છતાં પણ કારણતાછેદક ધર્મસ્વરૂપ વ્યતા સંભવી શકે
For Private And Personal Use Only