________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १७ अनयोरभेदोप्यस्ति कथम् उभयोः प्रत्यक्षविषयत्वस्य समानत्वात् यथा नैयायिकमते मानसप्रत्यक्षविषयआत्मा तथाऽनेकान्तमतेपि मानसप्रत्यक्ष एवेति । देहः स्थौल्यादियोगाच्च स एवात्मा न चापरः । मम देहोऽयमित्युक्तिः संभवेदौपचारिकी इत्यादिना देहस्वरूपत्वमात्मन उक्तम् , उक्तं च-मम देह इत्यस्याः प्रतीतेरौपचारिकत्वं तन्न सम्यक, मम देह इत्यादि प्रतीत्या देहभिन्नत्वेनैव समर्थनात् संभवेदप्यौपचारिकत्वं यदि मुख्ये कश्चिद्वाधको भवेत् शरीरात्मनोéदस्य-प्रमाणैः साधनात् मम शरीरमित्यस्य मम गृहमितिवद्दविषयत्वेन मुख्यत्वस्यावाधहैं, अतएव सुखादि का प्रत्यक्ष होने पर सुखादि से अभिन्न जीव का भी ग्रहण हो ही जाता है । इस प्रकार इन दोनों मतों में भेद है। मगर दोनों में अभेद है। कैसे ? दोनों में प्रत्यक्षविषयता समान है । जैसे नैयायिक मत में आत्मा मानस प्रत्यक्ष है, उसी प्रकार अनेकान्तमत में भी स्वसंवेदन प्रत्यक्ष ही है। ___"स्थूलता आदि के योग से देह ही आत्मा है, उससे अलग आत्मा नहीं है । "मम देहोऽयम्' अर्थात् यह मेरी देह है, इस प्रकार का कथन उपचार से होता है" यहां आत्मा को देह स्वरूप कहा है और "मेरा देह" इस प्रकार की प्रतीति को उपचरित कहा है । यह कथन समीचीन नहीं है । मेरी देह इत्यादि प्रतीति से देह से भिन्न ही आत्मा का समर्थन किया गया है । जब मुख्य में बाधा आती है तभी कोई प्रतीति उपचरित मानी जाती है । किन्तु शरीर और आत्मा का भेद प्रमाणों द्वारा सिद्ध किया जा चुका है, अतएव "मेरा घर" इस प्रतीति के समान "मेरा शरीर દિને પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે સુખાદિથી અભિન્ન એવા જીવનું પણ રહણ થઈ જાય છે. આ પ્રકારે તે બને તેમાં ભેદ છે. છતાં તે બન્નેમાં અભેદ પણ છે. કેવી રીતે અભેદ છે? બન્નેમાં પ્રત્યક્ષ વિષયતા સમાન છે. જેવી રીતે તૈયાયિક મતમાં આત્માને માનસપ્રત્યક્ષ માનવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનેકાન્ત મતમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષજ છે. - “સ્થલતા આદિના યોગથી દેહ જ આત્મા છે, તેનાથી અલગ આત્માનું અસ્તિત્વ नथी." "मम देहोऽयम" असे २ भाग हेड छ,” मा प्रानु थन औपचारिश રીતે થાય છે. અહીં આત્માને દેવસ્વરૂપ કહ્યો છે અને “મારો દેહ” આ પ્રકારના કથનને ઔપચારિક કહેવામાં આવ્યું છે. આ કથન ઉચિત નથી. “મારે દેહ” ઇત્યાદિ પ્રતીતિ દ્વારા દેહથી ભિન્ન એવા આત્માનું જ સમર્થન કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્યમાં બાધા (અવરોધ, મુશ્કેલીઓ આવે છે, ત્યારે કાઈ પ્રતીતિને ઉપચરિત માનવાં આવે છે. પરંતુ શરીર અને આત્માની ભિન્નતા પ્રમાણે દ્વારા સિદ્ધ કરવામાં આવી ચુકી છે, તેથી “મારૂં ઘર” આ પ્રતીતિના સમાન મારૂં શરીર” આ પ્રતીતિ પણ શરીર અને આત્માના ભેદનું જ પ્રતિપાદન કરે છે. તેને મુખ્ય પ્રતીતિ માનવામાં કઈ વાંધો નથી.
For Private And Personal Use Only