________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्र. शु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
८५
1
antratfat atar आवयो रुभयोरेव मोक्षस्वीकारात् अमोक्षवादिभिः सह शास्त्रार्थे सर्वे वयं दार्शनिकाः संभूय ताननात्मवादिनोऽपसारयामः यावता स्वर्गनरकमोक्षादीनां सद्भावो भवेदिति कृत्वा परस्याप्यत्र चर्चाकृता । किं बहुना प्रमाणोपन्यासे नात्मास्तित्वप्रसाधनाय प्रमाणशेखरेण प्रत्यक्षेणैव साधनसंभवादात्मनस्तथाहि आत्मगुणो ज्ञानेच्छा प्रयत्नादिः मानसप्रत्यक्षेणैव प्रत्यक्षी क्रियते, गुणगुणिनोश्चैकत्वादात्मापि मानस प्रत्यक्ष एव । स आत्मा धर्माधर्मयोराश्रयोपि कारणं तथा विशेषगुणानां ज्ञानादीनां सम्बन्धात्प्रत्यक्षो भवतीति । तदुक्तं “धर्माधर्माश्रयो
वहीं वह अप्रमाण होता है । अपने घर के कलह में उसके साथ विवाद है । आत्मा के विषय में नहीं, क्योंकि हम दोनों ही मोक्ष को स्वीकार करते हैं। जो मोक्ष नहीं मानता, उनके साथ शास्त्रार्थ होने पर हम सभी दार्श fre sea ster उन अनात्मवादियों को भगाते हैं जिससे स्वर्ग, नरक और मोक्ष आदि का सद्भाव सिद्ध हो जाय । इस कारण यहाँ दूसरों की भी चर्चा की गई है।
आत्मा का अस्तित्व सिद्ध करने के लिये बहुत से प्रमाणों की क्या आवश्यकता है ? प्रधान प्रमाण प्रत्यक्ष से ही आत्मा की सिद्धि हो सकती है वह इस प्रकार - ज्ञान इच्छा और प्रयत्न आदि आत्मा के गुण मानस प्रत्यक्ष के द्वारा ही प्रत्यक्ष किये जाते हैं । और गुण तथा गुणी एक होने के कारण आत्मा भी मानस प्रत्यक्ष ही है । वह आत्मा धर्म और अधर्म का आश्रय होता हुआ भी कारण है तथा ज्ञानादि विशेष गुणों के सम्बन्ध से
I
વિવાદ નથી, કારણ કે અમે બન્ને પક્ષા મેાક્ષના તા સ્વીકાર જ કરીએ છીએ જે લાક મેાક્ષમાં માનતા નથી, તેમની સાથે જયારે શાસ્ત્રા કરવાનો પ્રસંગ ઉદ્ભવે છે, ત્યારે અમે સઘળા દાનિકો ભેગા થઇને તે અનાત્માવાદીઓના મતનું ખંડન કરીએ છીએ. જેના દ્વારા સ્વર્ગ, નરક, મેક્ષ આદિના સદ્ભાવ સિદ્ધ થઈ જાય, એવાં સ્વકીય આગમે અને પરકીય આગમાની અહીં ચર્ચા કરવામાં આવી છે.
આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ઘણાં પ્રમાણેાની શી આવશ્યકતા છે ? મુખ્ય પ્રમાણ પ્રત્યક્ષ દ્વારા જ આમાનું અસ્તિત્વ સિદ્ધથઈ શકે છે. તે આ પ્રકારે સિદ્ધ થાય છે. આત્માના જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણા માનસપ્રત્યક્ષ દ્વારા જ પ્રત્યક્ષ કરાય છે. તથા ગુણ અને ગુણી એક હાવાને કારણે આત્મા પણ માનસ પ્રત્યક્ષ જ છે. તે આત્મા ધ અને અધર્મીના આશ્રય ભૂત થતા થકો કારણ છે. તથા જ્ઞાનાદિ વિશેષ ગુણેના સ ંબંધથી તેના પણ પ્રત્યક્ષ રૂપે અનુભવ થાય છે. કહ્યું પણ છે કે.... વિશેષ ગુણ્ણાના સંબંધથી
For Private And Personal Use Only