________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चाकमतस्वरूपनिरूपणम् ८३ पन्नत्वान्दहिः सत्त्वं कल्प्यते, से यं दृष्टार्थापत्तिश्रुतार्थापत्तिभेदेन द्विधा तत्र दृष्टार्थापत्तेरुदाहरणं दर्शितमेव । श्रुतार्थापत्तेस्तु, स्वर्गकामो धर्ममाचरेत्" इत्यादिकं तथाहि क्षणप्रध्वंसि दानजीवरक्षादेः कालान्तरभावि स्वर्गादिफलं प्रतिजनकत्वमन्यथानुपपन्नमिति अर्थापत्तिप्रमाणेन दानस्वर्गयोर्मध्यवर्त्यपूर्व कल्पितं भवति तत्रैवोदाहतप्रयोगे । एवमागमेनापि देहादिव्यतिरिक्तात्मसिद्धि भवति तथा च स्वकीयागमः "अस्थि में आया उववाइये" अस्ति में आत्मा परलोकगामीति । परागमोपि भवति"
आत्मानं रथिनं विद्धि, शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि, मनः प्रग्रहमेव च ॥ नहीं हो सकता । अर्थापत्ति दो प्रकार की है-दृष्टार्थापत्ति और श्रतार्थापत्ति । दृष्टार्थापत्ति का उदाहरण ऊपर दिखलाया ही जा चुका है। श्रुतार्थापत्ति का उदाहरण है--" स्वर्ग का अभिलाषी धर्म का आचरण करे" इत्यादि । क्षणविनश्वरदान तथा जीवरक्षा आदि कालान्तर में होने वाले स्वर्ग आदि फलों के जनक नहीं हो सकते इस प्रकार के अर्थापत्ति प्रमाण से दान जीवरक्षा और स्वर्ग के मध्यवर्ती अपूर्व की कल्पना की जाती है। उसी उदाहृत प्रयोग में इसी प्रकार आगम से भी देह आदि से भिन्न आत्मा की सिद्धि होती है स्वकीय आगम इस प्रकार है-"मेरा आत्मा परलोकगामी है" परकीय आगम से भी यही सिद्ध होता है-"आत्मानं रथिनं विद्धि" इत्यादि ।
જ હવે જોઈએ એવું નિશ્ચિત થાય છે. કારણ કે તેનું સે વર્ષનું આયુષ્ય હોવાથી તેને મરી ગયેલે માની શકાય એમ નથી અને ઘરમાં તેનું અસ્તિત્વ નથી તેથી તે બહાર ગયે હશે, તે વાત નક્કી થઈ જાય છે. અર્થાપત્ત બે પ્રકારની કહી છે– (૧) દૃષ્ટાથપત્તિ અને (૨) કૃતાર્થપત્ત દાર્થોપત્તિનું ઉદાહરણ તે ઉપર આપવામાં આવ્યું છે. શ્રુતાથપત્તિનું ઉદાહરણ આ પ્રમાણે છે- “સ્વર્ગની અભિલાષા રાખનાર વ્યક્તિએ ધર્મનું આચરણ કરવું જોઈએ” ઈત્યાદિ “ક્ષણવિનશ્વર દાન તથા જીવરક્ષા આદિ કાલાન્તરે ઉભાવનાર સ્વર્ગ આદિ ફલેના જનક થઈ શકતા નથી.” આ પ્રકારના અર્થાપત્ત પ્રમાણ વડે દાન જીવરક્ષા અને મોક્ષના મધ્યવતી અપૂર્વની કલ્પના કરાય છે.
એજ પ્રમાણે આગમ દ્વારા પણ દેહ આદિથી ભિન્ન આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કરાય છે. સ્વકીય આગમ આ પ્રમાણે કહે છે- “મારો આત્મા પટેલેગામી .” ५२४ीय भागम द्वा! ५ को पात सिद्ध थाय छ- "आत्मान' रथिन विद्धि" त्याह
For Private And Personal Use Only