________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८२
सूत्रकृताङ्गसूत्रे
पादितं भवति । प्रमणैर्विज्ञातार्थोऽन्यथाऽनुपपन्नः सिद्धोऽभवन् अदृष्टं कारणान्तरं कल्पयति सा अर्थापत्तिः प्रमाणमिति । अर्थापत्तेस्तु लक्षणमिदम्
प्रमाणपट्कविज्ञातो यत्रार्थी नान्यथाभवन् । अदृष्टं कल्पये दन्यं सार्थापत्ति रुदाहृता । उपपाद्यज्ञानेनोपपादक कल्पनमर्थापत्तिः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यथा जीवतो देवदत्तस्य शतवर्षजीवित्वं ज्योतिःशास्त्रादवगतं गृहे च प्रत्यक्षतो नोपलभ्यते तथा च जीवतः वहिः सत्त्वमन्तराशत वर्षजीवितस्यानुप
प्रत्यक्ष अनुमान आदि पूर्वक अर्थापत्तिप्रमाण से आत्मा का अस्तित्व प्रतिपा दित किया गया है ।
प्रमाण से सिद्ध पदार्थ जिस अदृष्ट पदार्थ के बिना न होता हुआ उसकी कल्पना करवाता है, उसे अर्थापत्ति प्रमाण कहते हैं । अर्थापत्ति के लक्षण है - " प्रमाणषट्कविज्ञातो" इत्यादि ।
छह प्रमाणों में से किसी भी प्रमाण से कोई पदार्थ सिद्ध हो और जिस पदार्थ के विना उपपन्न न हो सकता हो, उससे उस अदृष्ट पदार्थ की कल्पना की जाती है । यही अर्थापत्ति प्रमाण है । अर्थात् उपपाद्य के ज्ञान से उपपादक की कल्पना करना अर्थापत्ति है । जैसे जीते हुए देवदत्त का सौ वर्ष तक जीवित रहना ज्योतिष शास्त्र से जाना है । वह घर में प्रत्यक्ष दिखाई नहीं देता । ऐसी स्थिति में उसका घर से बाहर होना निश्चित होता है, क्योंकि बाहर हुए विना वह जीते हुए शतवर्ष जीवी
I
દ્વારા શરીર આદિની આત્મરૂપતાના અસ્વીકાર આગળના કથન દ્વારા કરવામાં આવ્યા છે. આ પ્રકારે પ્રત્યક્ષ અનુમાન આદિ પૂર્વક અર્થાત્પત્તિ પ્રમાણ દ્વારા આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
પ્રમાણ દ્વારા સિદ્ધ પદાર્થ જે અદૃષ્ટ પદાર્થ વિના જે અદૃષ્ટ પદાથ ન હોય તે છતાં પશુ તેની કલ્પના કરાવે છે, તેને “અર્થાપત્તિ પ્રમાણ” કહે છે અર્થાપત્તિનું લક્ષણ કહ્યું छे- " प्रमाणपदकविज्ञातो" त्याहि छ प्रमाणामांना डोई पाशु प्रमाणु द्वारा अ પદાર્થોનું અસ્તિત્વ સિદ્ધ થયેલુ હોય, અને જે પદાર્થના વિના ઉપપન્ન ન થઈ શકતા હાય, તેના દ્વારા તે અદૃષ્ટ પદાર્થ'ની કલ્પના કરી શકાયછે. આ પ્રકારના લક્ષણવાળુ' અર્થાપત્તિ પ્રમાણ છે. એટલે કે ઉપપાદ્યના જ્ઞાન વડે ઉપપાદકની કલ્પના કરવી તેનુ નામ અર્થાપત્તિ છે, જેમકે કોઇ દેવદત્ત નામના માણસનુ ૧૦૦ વર્ષનું આયુષ્ય જાતિષશાસ્ત્ર દ્વારા તાવવામાં આવ્યુ' છે. તે દેવદત્ત ઘરમાં પ્રત્યેક્ષ દેખાતો ન હોય, ત્યારે તે ઘરની બહાર
For Private And Personal Use Only