________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका
प्र.श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
८१
__ अतः सामर्थ्यादवसीयते अस्ति पंचमहाभूतसमुदायाद्भिन्न आत्मा कश्चित्सुखदुःखेच्छाप्रयत्नधर्माधर्मसंस्कारज्ञानादिगुणानां परिणामि कारणं पदार्थः यस्मिन्नेते गुणाः तादात्म्येन परिणमन्ते सचात्मा परलोकादि गामी । सुखमहमस्वाप्सम् न किंचिदवेदिषमिति सौषुप्तिकपरामर्शानुमितसुषुप्तिकालिकसुखादि प्रत्यक्षव्यक्त्या जाग्रत्कालेऽहं सुखीति प्रत्यक्षव्यक्त्या चातिरिक्तात्मसिद्धिर्भवति । तथाऽस्ति अतिरिक्त आत्मा शरीरस्य भग्न क्षतादिजातेपि पुनः संरोहणपुष्टयादि दर्शनादित्याधनुमानेन चात्मास्तित्वं प्रत्येमि। न च सुखादीनां तादात्म्यकारणं देहः मृतशरीरादौ सुखादीनामदर्शनादित्यायनेकहेतुभिः पूर्वशरीरादीनामात्मस्वरूपतायानिराकृतत्वात् एवं प्रत्यक्षानुमानादिपूर्वकार्थापत्तिप्रमाणेन तदस्तित्वं प्रति
इसके अतिरिक्त "मैं मुख से सोया मुझे कुछ पता नहीं चला" इस प्रकार सोने वाले के ज्ञान से अनुमान होता है कि सुप्त अवस्था में सुख की अनुभूति होती हैं। जागृति के समय "मैं सुखी हूँ" इस प्रकार का प्रत्यक्ष अनुभव होता है, इससे भी आत्माकी भिन्नता सिद्ध होती है । ___ तथा आत्मा हैं क्योंकि भग्न और क्षत हो जाने पर भी पुनः भर जाना एवं पुष्टता आदि होना देखा जाता है। तात्पर्य यह है कि सजीव शरीर में कोई घाव हो जाय तो भर जाता है क्षीणता हो जाय तो दूर होकर पुष्टता हो जाती है निर्जीव में यह सब नहीं होता । इत्यादि अनुमानों से मैं आत्मा का अस्तित्व जानता हूँ।
सुख आदि का उपादान कारण देह हैं, यह कहना उचित नहीं क्योंकि मृतक शरीर मे सुखादि नहीं देखे जाते । इत्यादि अनेक हेतुओं से पहले शरीर आदि की आत्मरूपता का निषेध किया जा चुका है। इस प्रकार ' વળી “હું સુખેથી સૂતે, મને કંઈ ખબર પણ ન પડી.” આ પ્રકારના શયન કરનારના જ્ઞાન દ્વારા એવું અનુમાન થઈ શકે છે કે- સુતાવસ્થામાં સુખની અનુભૂતિ થાય છે. જાગૃતિના સમયમાં તે “હું સુખી છું” આ પ્રકારને પ્રત્યક્ષ અનુભવ થાય છે તે કારણે પણ આમાની ભિન્નતા સિદ્ધ થાય છે
આત્માનું અસ્તિત્વ આ પ્રકારે પણ સિદ્ધ કરી શકાય છે- સજીવ શરીરમાં કઈ જગ્યાએ ઘા વાગ્યો હોય, તે તે ઘા ભરાઈ જાય છે. શરીરમાં કોઈ કારણે ક્ષીણતા આવી ગઈ હોય તે તે ક્ષીણતા દૂર થઈને પુછતા આવી જાય છે. નિર્જીવમાં આ બધું સંભવી શકતું નથી. આ પ્રકારના અનુમાને દ્વારા આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે.
સુખ આદિનું ઉપાદાન કારણ દે છે. આ કથન ઉચિત નથી, કારણ કે મૃત શરીરમાં સુખાદિને અનુભવ થતો જોવામાં આવતું નથી, ઈત્યાદિ અનેક હેતુઓ (કારણો) सू. ११
For Private And Personal Use Only