________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे लब्धार्थस्य स्मरणं चक्षुषो विनाशेपि कालान्तरे संजायमानं कथमिवोपपनि पदवीं लमेत ज्ञानकर्तृचक्षुस्तच्च विनष्टमिति तस्य चक्षुपोऽभावे तस्य रूपादेः स्मरणं त्वगादीन्द्रियाणां कथं स्यात् यथा देवदत्तपरिदृष्टस्यार्थस्य स्मरणं यज्ञदत्तादे ने भवति तद्वत् दृश्यते चक्षुषो विनाशेपि कालान्तरे रूपादीनां स्मरणमिति निधीयते देहेन्द्रियादि भूताद्भिन आत्मा इति ।
तथा अर्थापत्तिप्रमाणेनापि देहादिव्यतिरिक्तजीवस्य ज्ञानेच्छा, प्रलयादि गुणवतः सिद्धिरिति निर्णीयते तथाहि मनुष्यादि पुत्तलिकायां मृत्तिकादि निर्मितायां पृथिव्यादि समस्ताविकलभूतसमुदाये विद्यमानेऽपि सुखदुःखेच्छा प्रयत्न ज्ञानादिगुणकार्याणां सद्भावादर्शनात् ।।
गई अब उसके अभाव में पूर्वदृष्ट, रूप आदि का स्मरण स्पर्शन आदि हिन्द्रयों को कैसे हो सकता है, जैसे देवदत्त द्वारा देखे अर्थ का स्मरण यज्ञदत्त आदि को नहीं होता है। किन्तु चक्षु केन रहने पर भी कालन्तर में रूप का स्मरण होता है। इस कारण यह निश्चित होता है कि आत्मा देह इन्द्रिय
और भूतों से भिन्न है। - अर्थापत्ति प्रमाण से भी देह आदि से भिन्न जीव की सिद्धि होती हैं । वह इस प्रकार मृत्तिका की बनी हुई मनुष्य आदि की पुतली में पृथिवी आदि समस्त भूतों का समुदाय होने पर भी मुख दुःख इच्छा प्रयत्न ज्ञान आदि गुण कर्मों का सद्भाव नहीं देखा जाता। अतएव सामर्थ्य से ऐसा प्रतीत होता है कि चैतन्यस्वरूप आत्मा पाँच महाभूतों से भिन्न है । वह आत्मा परलोकगामी है।
આવેલા પદાર્થનું સ્મરણ યદત્ત આદિને થઈ શકતું નથી, એજ પ્રમાણે જ્ઞાનના કર્તાને (ચક્ષુ આદિને વિનાશ થઈ ગયા બાદ, તેના દ્વારા દેખેલા રૂપ આદિનું સ્મરણ સ્પશે. ન્દ્રિય આદિ દ્વારા કેવી રીતે થઈ શકે? પરંતુ એ વાત તો સોને વિદિત છે કે ચક્ષુને નાશ થવા છતાં પણ કાલાન્તરે રૂપનું સ્મરણ થાય છે. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે દેહ, ઈન્દ્રિય અને ભૂતીથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ છે.
અથપત્તિ પ્રમાણને આધાર લઈને પણ આત્માને દેડ આદિથી ભિન્ન સિદ્ધ કરી શકાય છે. જેમકે માટીમાંથી બનાવેલી માણસ આદિની પુતળીમાં પૃથ્વી આદિ પચે ભૂતને સમુદાય મોજૂદ હોવા છતાં પણ તે પુતળીમાં સુખ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન, શાન આદિ ગુણને સદ્ભાવ જણાતું નથી. આ દૃષ્ટાન્ડ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા પાંચ મહાભૂતથી ભિન્ન છે. તે આત્મા પામી છે.
For Private And Personal Use Only