________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चाकिमतस्वरूपनिरूपणम् विनाशेपि तदुपलब्धार्थविषयकस्मरणसद्भावात् गवाक्षाभावेपि गवाक्षमार्गेण संप्राप्तार्थस्मरणकर्तृदेवदत्तवत् । यः पुरुषोयं पदार्थमिदानीं चक्षुरादिद्वाराऽनुभवति स एव पुरुषः कालान्तरेऽनुभवसाधने विनष्टेपि तं पदाथै स्मरति नान्योऽ न्योपलब्धमर्थ स्मरतीति नः सर्वेषां प्रसिद्धम् नान्यदृष्टं स्मरत्यन्य इति नियमात् । तदिह यदि कदाचिदिन्द्रियाण्येव ज्ञानकतृणि भवेयु स्तदा चक्षुषोप
___ तथा अर्थद्रष्टा आत्मा है, इन्द्रिया नहीं क्योंकि इन्द्रियों का विनाश हो जाने पर भी उनके द्वारा उपलब्ध अर्थ का स्मरण होता है, गवाक्ष के अभाव में भी गवाक्ष मार्ग से देखे हुए अर्थ का स्मरण करने वाले देवदत्त के समान । जो पुरुष जिस पदार्थ को इस समय चक्षु आदि इन्द्रियों के द्वारा अनुभव करता है, वही पुरुष कालान्तर में उस अनुभव के साधन का नाश हो जाने पर भी स्मरण करता है। एक पुरुष दूसरे के द्वारा अनुभूत पदार्थ का स्मरण नहीं कर सकता । यह सत्य हम सब को निर्विवाद सिद्ध है । "अन्य के देखे को अन्य स्मरण नहीं करता" ऐसा नियम है।
इस नियम के अनुसार यहाँ विचार करें । यह इन्द्रिया स्वयं ही अनुभव करने वाली देखने वाली होती, तो चक्षु का विनाश हो जाने पर कालान्तर में उसके द्वारा देखे हुए पदार्थ का स्मरण किसी भी प्रकार संगत नहीं हो सकता था । ज्ञान का कर्त्ता चक्षु है, और वह विनष्ट हो તે ઈન્દ્રિ દ્વારા જે જ્ઞાન થાય છે તેને સંકલનકર્તા આત્મા છે. તે આત્મા જ પરલેક ભાગી સ્વર્ગ મેક્ષ આદિમાં આપણે સાથીદાર છે અને દેહથી ભિન્ન છે.
તથા ઈન્દ્રિય અર્થદ્રષ્ટા નથી પણ આત્મા જ અર્થ દ્રષ્ટા છે, કારણ કે ઇન્દ્રિયોને વિનાશ થઈ જવા છતાં પણ તેમના દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થનું વિસ્મરણ થતું નથી. જેમ બારીઓને નાશ થવા છતાં પણ તે બારીઓમાંથી દેખેલા અર્થનું દેવદત્તને વિસ્મરણ થતું નથી, એજ પ્રમાણે ઈન્દ્રિયેને નાશ થવા છતાં પણ તેમના દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થનું પણ વિસ્મરણ થતું નથી. જે વ્યક્તિ જે પદાર્થને અત્યારે ચક્ષુ આદિ ઇન્દ્રિ દ્વારા અનુભવ કરે છે, તે પુરુષની તે ઈન્દ્રિયેને નાશ થઈ જવા છતાં પણઅનુભવના સાધનને નાશ થઈ જવા છતાં પણ તે અનુભવનું સ્મરણ કરી શક્તા હોય છે. એક પુરુષ, બીજા પુરુષ દ્વારા અનુભૂત પદાર્થનું સ્મરણ કરી શક્તા નથી, આ વાતને તે આપણે કઈ પણ પ્રકારના વિવાદ વિના સ્વીકાર કરી લઈએ છીએ. “એકે દેખેલા પદાથેનું સ્મરણ બીજી વ્યક્તિ કરી શકતી નથી.” એ નિયમ છે.
આ નિયમ પ્રમાણે વિચાર કરવામાં આવે તે ઇન્દ્રિયે, અને દેહ કરતાં આત્માનું અલગ અસ્તિત્વ આ પ્રકારે સિદ્ધ થાય છે- જે ઈન્દ્રિયે પિતે જ રૂપ, સ્પર્શ આદિને અનુભવ કરનારી હોત, તે ચક્ષુને વિનાશ થઈ જતાં, કાળાન્તરે તેણે દેખેલા પદાર્થનું સ્મરણ કઈ પણ પ્રકારે સંભવી શકતું નહીં. જેવી રીતે દેવદત્ત દ્વારા દેખવામાં
For Private And Personal Use Only