________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८
सूत्रकृताड़ सूत्रे
मृतकाये शोथासप्रभृतीनां विद्यमानत्वेन वाय्वाद्यभावस्य कल्पयितुमशक्यत्वात् । तथाहि - शोथोवायुकार्यम्, मृतशरीरे विद्यमानशोथोवायुमवगमयेत् । एवमसृक् तेजः कार्यम् तच मृतशरीरे विद्यमानम्, तेजसः सत्तामवगमयेदेवेति मृतशरीरे वायुतेजसोरभावो नैव विद्यते ततो वाय्वादीनामभावान्मरणमित्यर्थ शून्यं वचः । न च सूक्ष्मो वायुः सूक्ष्मं तेजो वा तादृशमृतशरीरादपसरति तेन मरणसंज्ञाभवतीति वाच्यम् एवमभ्युपगमे संज्ञामात्रे एव विवादः, नामान्तरेण जीवस्य भवद्भि रपि स्वीकृतत्वात् ।
पंचमहाभूतानां समुदायमात्रेण न चैतन्योत्पादः पृथिव्यादिष्वेकत्र संस्थापितेष्वपि चैतन्यस्यादर्शनात् यतो लेप्यमयपुत्तलिकादौ समस्त भूत सद्भावेपि नहीं है मृत शरीर में सूजन और असृक् आदि मौजूद रहते हैं इस कारण उसमें वायु आदि के अभावकी कल्पना नहीं की जा सकती। सूजन वायु का कार्य है, उसके विद्यमान होने से मृत शरीर में वायु का अनुमान किया जा सकता है। इसी प्रकार तेज (अग्नि) का कार्य है, वह भी उसमें रहता ही है अतएव तेजके सद्भाव का अनुमान होता है । इस प्रकार मृत शरीर में वायु और तेज का अभाव नहीं है । अतएव वायु आदि का अभाव होने से मरण हो जाता है, यह कथन निरर्थक है ।
सूक्ष्म वायु या सूक्ष्मतेज मृत शरीर में से निकल जाता है ऐसा कहना भी उचित नहीं । ऐसा मानोगे तो नाम मात्र में ही विवाद कहलाएगा, क्यों कि दूसरा नाम (सूक्ष्म वायु और सूक्ष्म तेज ) देकर आपने भी जीव की सत्ता स्वीकार कर ली है ।
શરીર ફૂલી જવું તે) મેાજૂદ હોય છે; તે કારણે તેમાં વાયુ આદિના, અભાવની કલ્પના કરી શકાય તેમ નથી; શરીર સૂજી જવાની ક્રિયા વાયુના કારૂપ છે. તે સાજાના સદ્ભાવને લીધે મૃતશરીરમાં વાયુના સદ્ભાવ પણ સિદ્ધ થાય છે.
એજ પ્રમણે અગ્નિના કાર્ય રૂપ તેજના પણ તેમાં સદ્ભાવ હાય છે. તે કારણે મૃતશરીરમાં તેજના સદ્દભાવ હાવાનું અનુમાન પણ કરી શકાય છે. આ પ્રકારે મૃતશરીરમાં વાયુ અને તેજનો અભાવ નથી, એ વાત સિદ્ધ થાય છે. તેથી વાયુ આદિના અભાવને લીધે મરણ થાય છે, આ પ્રકારની માન્યતા ખરી નથી.
સૂક્ષ્મવાયુ અથવા સૂક્ષ્મતેજ મૃતશરીરમાંથી નીકળી જાય છે, આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી. એવું માનવામાં આવે તો નામ માત્રના જ વિવાદ કર્યા કહેવાશે, કારણ કે ખીજું નામ (સૂક્ષ્મવાયુ અને સૂક્ષ્મ તેજ રૂપ નામ) દઇને આપે પણ જીવની સત્તાના (વિદ્યમાનતાના) સ્વીકાર કરી લીધા છે, પાંચ મહાભૂતાના સમુદાય માત્ર વડેજ
For Private And Personal Use Only