________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम् ५७ मदशक्तिवदिति तदपि न सम्यकदृष्टान्तदान्तिकयोवैषम्यात् तेथाहिं गुड़पिष्टकादौ प्रत्येकस्मिन् सूक्ष्मरूपेण मादकता शक्तेर्विधमानत्वेन समुदायोवस्थायां स्फुटस्वरूपेणाभिव्यक्तिसंभवात् । प्रकृतेतु प्रत्येकपृथिव्यादौ चैतमाया: सर्वथैवाभावात् कथं समुदितेभ्यश्चैतन्यं स्यात् ।
किंच भूतात्मवादे मरणव्यवस्थापि नोपपद्यते, यतो मृतशरीरेपि पृथिव्यादीनां सद्भावात् । नच मृतशरीरे वायुस्तेजो वा नास्ति तस्मान्मरणमितिवाच्य
आपने यह जो कहा है कि किण्व अर्थात् गुड आटा महुवा आदि मद्यजनक वस्तुओंसे जैसे मदशक्ति उत्पन्न हो जाती है, इसी प्रकार भूतोंके समुदाय से चेतना उत्पन्न हो जाती है, यह भी ठीक नहीं, क्योंकि दृष्टान्त और दार्टान्तिक में समानता नहीं है। गुड़ पिष्ट आदि प्रत्येक मद्यांग में सूक्ष्म रूपसे मादक शक्ति विद्यमान रहती है। वही समुदाय अवस्था में स्फुट रूप से प्रकट हो जाती है। किन्तु प्रकृत प्रत्येक भूत-पृथ्वी आदि में चेतना का सर्वथा ही अभाव है। ऐसी स्थिति में भूतों के समूह से भी चैतन्य कैसे उत्पन्न हो सकता है ? ___इसके अतिरिक्त भूतों से चैतन्य की उत्पत्ति मानने पर मरण की व्यवस्था भी नहीं बन सकती, क्योंकि मृतक शरीर में भी पृथिवी आदि मौजूद रहते हैं। कदाचित् कहो कि मृत शरीर में वायु या तेज का अभाव हो जाता है, इस कारण मरण हो जाता है पर ऐसा कहना ठीक
આપે એવી દલીલ કરી છે કે ગોળ, લેટ મહુડા આદિ પ્રત્યેકમાં માદકતાને અભાવે હોવા છતાં તેમના સંગથી ઉત્પન્ન થતી મદિરામાં જેમ માદકતાને સદ્ભાવ હૈોય છે, એજ પ્રમાણે અચેતન ભૂતોના સમુદાય વડે ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકે છે. આ દલીલ પણ વ્યાજબી નથી. ગોળ, લોટ, મહુડા આદિ પ્રત્યેક પદાર્થમાં સૂમ રૂપે માદક શક્તિ વિદ્યમાન હોય છે. એજ માદક શક્તિ સમુદાયિક અવસ્થામાં ફુટ રૂપે પ્રકટ થઈ જાય છે પરન્તુ અહીં જેની વાત ચાલી રહી છે તે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચેતનને સર્વથા અભાવે જ છે આ પ્રકારની પરિસ્થિતિને કારણે ભૂતના સમૂહ વડે પણ ચૈતન્યની ઉત્પત્તિ वी शते थ६ श; ?
વળી ભૂતે વડે ચૈતન્યની ઉત્પત્તિ માનવામાં આવે, તે મરણ પણ સંભવી શકે નહીં; કારણ કે મૃત શરીરમાં પણ પૃથ્વી આદિ પાંચ મહાભૂતને સદ્ભાવ રહે છે. કદાચ એવી દલીલ કરવામાં આવે કે શરીરમાંથી વાયુ અથવા તેજને અભાવ થવાથી મરણ થાય છે, પણ આ વાત પણ સ્વીકારી શકાય તેમ નથી, મૃત શરીરમાં સૂજન (સેજसु. ८
For Private And Personal Use Only