________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे गृहजनमपश्यन् तदभावं विनिश्चिनुयात् मृत इति मत्वा आक्रोशं कुर्वन् गृह प्रत्यागतोपि मित्रादिकं न पश्येत् ।। ___ अपि चानुमानं न प्रमाणमर्थविसंवादकत्वात् अनवस्था दुःस्थतर्का निवर्त्यव्याभिचारशंकावरुद्धव्याप्तिकत्वाद्वा । अत्राह एतदप्यनुमानमेव अनुमानास्वीकारे कथमनुमानस्याप्रामाण्यमपि व्यवस्थापयितुं शकयेत । न च परसिद्धानुमानेनपरस्य प्रामाण्यं स्वीक्रियते इति वाच्यम् , परमतसिद्धमनुमानं प्रमाणमप्राणं वा । आद्यपक्षस्वीकारे कथमिवानुमानस्याप्रामाण्यं वक्तुमीशेत कण्ठत एव प्रामाण्याभ्युपगमात् । द्वितीयपक्षाभ्युपगमे कथमप्रमाणेनानुमानेन परं बोधयितुं देंगें तो वह उनके अभाव का निश्चय कर लेगा। उन्हें मरा हुआ समझ कर आक्रोश करेगा और घर लौट कर भी अपने पिता आदि को नहीं देखेगा ।
और भी अनुमान प्रमाण नहीं है, क्योंकि वह अर्थका विसंवादी है तथा अनवस्था एवं तर्क के द्वारा नहीं हटने वाले व्यभिचार की शंका से युक्त व्याप्तिवाला है। इस कथन का उत्तर यह है कि यह भी तो अनुमान ही है। जब अनुमान को प्रमाण स्वीकार नहीं करते तो अनुमान के द्वारा ही अनुमान की अप्रमाणता कैसे सिद्ध कर सकते हो। अगर कहो कि दूसरों को सिद्ध अनुमान से ही अनुमान की प्रमाणता सिद्ध करते हैं तो यह कहिये कि परमत सिद्ध अनुमान प्रमाण है या अप्रमाण है ? प्रथम पक्ष स्वीकार करोतो अनुमान को अप्रमाण नहीं कह सकते, क्योंकि अपने ही कंठ से आप उसे प्रमाण कह रहे हैं। दूसरा पक्ष अंगीकार करो तो अ તે કારણે તેમના અભાવને નિશ્ચય કરીને તેમને મરી ગયેલા માનીને તે વિલાપ કરવા લાગશે? શું તે ઘેર પાછો ફરીને તેના પિતા આદિ ઘરના માણસેને નહીં ? આ કથનનું તાત્પર્ય એ છે કે આ પ્રકારની વ્યક્તિ પણ અનુમાન પ્રમાણને આધાર લેતી જ હોય છે.
આટલા ખુલાસા છતાં પણ આપ એવું કહેતા હો કે અનુમાન પ્રમાણ નથી, કારણ કે તે વિસંવાદી અર્થવાળુ તથા અનવસ્થા અને તર્કના દ્વારા દૂર નહી થનારા વ્યભિચારની (અવળે માર્ગે દોરી જનાર) શંકાથી યુક્ત વ્યાપ્તિવાળું છે.” તે આપના આ કથનને ઉત્તર આ પ્રમાણે છે. તે પણ આપનું અનુમાન જ છે. જે આપ અનુમાનને પ્રમાણ માનતા ન હૈ, તે અનુમાન દ્વારા જ અનુમાનની અપ્રમાણતા કેવી રીતે સિદ્ધ કરી શકે છે? જે આપ એવું કહેતા હો કે અન્ય વ્યક્તિઓએ સિદ્ધ કરેલા અનુમાન દ્વારા જ અનુમાનની પ્રમાણતા સિદ્ધ કરે છે, તે અમારા આ પ્રશ્નોને જવાબ આપે કે “પરમતસિદ્ધ અનુમાન પ્રમાણ છે કે અપ્રમાણ છે? જો આપ પહેલા પક્ષ (વિકલ્પ) ને સ્વીકાર કરતા
For Private And Personal Use Only