________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे सन्नपि पदार्थ एभि हेतुभिर्न गृह्यते यथा विद्यमानोपि गगने पक्षी अतिदूरतया न गृह्यते प्रत्यक्षेण तावता कोपि पक्षिणोऽभावं निश्चिनोति नैवम् तत्कस्य हेतोः अतिदूरत्वात् तथाचातिदूरत्वात्मकप्रतिबन्धकसद्भावभावितप्रत्यक्षं स्वनिवृत्त्या नैव वस्त्वभावं विनिश्चाययति । तथाऽतिसामीप्यादपि सम्भपि पदार्थों न गृह्यते यथा लोचनस्थमञ्जनं न पश्यति तावता न तदभावो भवति । तथेन्द्रियघातोऽन्धत्ववधिरत्वादिः तथाचान्धोरूपं न पश्यति बधिरो न शब्दं श्रृणोति तावता न रूपशब्दयोरभावो भवति । तथा मनसोऽनवस्थानात् (५) पदार्थ की सूक्ष्मता से (६) व्यवधान होने से (७) अभिभव हो जाने से
और (८) सजातीय पदार्थों के सम्मिश्रण होने से प्रत्यक्ष जान नहीं पाता । .. विद्यमान पदार्थ भी इन कारणों से प्रत्यक्ष द्वारा ग्रहण नहीं किया जा सकता-(१) जैसे-आकाश में विद्यमान भी पक्षी अत्यन्त दूरी के कारण नहीं देखा जा सकता, मगर इतने मात्र से पक्षी का अभाव नहीं हो जाता । अतिदुरी रूप प्रतिबन्धक (रुकावट डालने वाले वाधक कारण) के सद्भाव के कारण से प्रत्यक्ष प्रवृत्त न होने पर भी वस्तु के अभाव का निश्चायक नहीं हो सकता। इसी प्रकार अत्यन्त समीपता के कारण विद्यमान पदार्थ भी गृहीत नहीं होता, जैसे अपने नेत्रों में लगा अंजन दिखाई नहीं देता, किन्तु न दिखने मात्र से ही उसका अभाव नहीं होता। तथा इन्द्रिय का घात होना अर्थात् अन्धता या बधिरता आदि हो जाना । अन्धा रूप को नहीं देख सकता और बहिरा शब्द नहीं सुन सकता । किन्तु इससे रूप या शब्द का अभाव नहीं होता । तथा मन की अस्थिरता अति सूक्ष्मताने धरणे, (६) व्यवधान (पथ्ये पावती ही4ne 13), (७) मलिભવ થઈ જવાથી અને (૮) સજાતીય પદાર્થો સાથે સેળભેળ થઈ જવાથી. હવે આ કારણેનું
સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. (૧) કેટલીક વાર એવું બને છે કે આકાશમાં પક્ષી વિદ્યમાન હોય છે, પરંતુ તે ઘણુજ દૂર હોવાને લીધે દષ્ટિગોચર થતું નથી. તે કારણે તેને અભાવ માની લેવાતો નથી. ઘણું જ દૂર હવા રૂપ પ્રતિબન્ધક (અવરોધક કારણુ) ના સદ્ભાવને કારણે તે પદાર્થ નેન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતું નથી. એટલા કારણે તેને વસ્તુના અભાવનું નિશ્ચય કરાવનાર ગણી શકાય નહીં. (૨) કેટલીક વાર અતિ સમીપતાને કારણે પણ વિઘામાન પદાર્થ ગૃહીત થતા નથી. જેમ કે આંખમાં આંજવામાં આવેલું કાજળ દેખાતું નથી. તે દેખાતું હોવાથી તેને અભાવ માની શકાય નહી. (૩) ઇન્દ્રિયને ઘાત થવાથી એટલે કે અંધાપ, બહેરાપણું આદિ આવી જવાથી. જેમ કે અંધાળો રેપને દેખી શકતું નથી અને બહેરે શબ્દને સાંભળી શકતું નથી. તે કારણે રૂપ અથવા શબ્દને અભાવ માની શકતો નથી,
For Private And Personal Use Only